• 🪔

  સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  August 1996

  Views: 100 Comments

  (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  July 1996

  Views: 120 Comments

  વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  January 1996

  Views: 220 Comments

  ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને [...]

 • 🪔

  વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  September 1992

  Views: 250 Comments

  ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય. [...]

 • 🪔

  મુક્તિપુરી દ્વારકા ધામ

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  August 1992

  Views: 250 Comments

  શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં [...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  November 2003

  Views: 80 Comments

  સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી [...]

 • 🪔

  મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  May

  Views: 170 Comments

  (‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ વિષે કેવું છે, તે જિજ્ઞાસા થાય જ. [...]

 • 🪔

  પુસ્તક સમીક્ષા

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  February

  Views: 210 Comments

  સંસ્કૃત શીખવું અઘરું નથી સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ;  સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭, પૃ. [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  November 2002

  Views: 240 Comments

  પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે [...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  પુસ્તક સમીક્ષા

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  June 1992

  Views: 440 Comments

  સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા. આ પુસ્તકમાં [...]

 • 🪔

  આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  February 1992

  Views: 410 Comments

  આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો [...]

 • 🪔

  આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  January 1992

  Views: 460 Comments

  એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક [...]

 • 🪔

  સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  April 2002

  Views: 80 Comments

  વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું [...]

 • 🪔

  ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ - ૨

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  December 2001

  Views: 210 Comments

  રામાયણ-મહાભારત અથવા પુરાણકાળમાં આ દુર્ગાપૂજા વિધિપૂર્વક ક્યાંય ભારતમાં ચાલુ રહી હોય, એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. રામાયણના પ્રથમ સર્ગમાં હિમાલયની મેનકાથી થયેલ પુત્રી અને [...]

 • 🪔 દિપોત્સવી

  ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ - ૧

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  November 2001

  Views: 170 Comments

  ૧. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સ્થાન અને એનું મૂળ ભારતના તત્ત્વજ્ઞાન, ધર્મ, કલા, સાહિત્યાદિ દ્વારા અભિવ્યક્ત થયેલી માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ઘણો જ જટિલ છે. એનું સૂક્ષ્મ [...]

 • 🪔 દિપોત્સવી

  વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  October-November 2000

  Views: 270 Comments

  સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય સ્વરૂપ ઉપનિષદોનું પ્રામાણ્ય છે અને [...]

 • 🪔 મનોવિજ્ઞાન

  મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  June 2000

  Views: 300 Comments

  ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી [...]

 • 🪔 મનોવિજ્ઞાન

  મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  May 2000

  Views: 300 Comments

  પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો. [...]

 • 🪔

  વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  October-November 1994

  Views: 860 Comments

  ‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ [...]

 • 🪔 ચિંતન

  ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  april 2018

  Views: 1910 Comments

  મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને [...]

 • 🪔 ચિંતન

  ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  march 2018

  Views: 1490 Comments

  મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે. [...]

 • 🪔 ચિંતન

  ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  december 2017

  Views: 1680 Comments

  મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક [...]

 • 🪔 દીપોત્સવી

  ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  november 2017

  Views: 1480 Comments

  કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર [...]

 • 🪔 ચિંતન

  દીપાવલીનો પર્વગુચ્છ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  october 2017

  Views: 3830 Comments

  મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું [...]

 • 🪔 ચિંતન

  ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  september 2017

  Views: 1620 Comments

  મણકો છઠ્ઠો -  યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ [...]

 • 🪔 ચિંતન

  ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  august 2017

  Views: 1400 Comments

  મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા [...]

 • 🪔 ચિંતન

  ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  july 2017

  Views: 1720 Comments

  મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય [...]

 • 🪔 ચિંતન

  ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  june 2017

  Views: 1320 Comments

  મણકો ત્રીજો  -  જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે. [...]

 • 🪔 ચિંતન

  ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  may 2017

  Views: 1320 Comments

  મણકો બીજો  -  ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં [...]

 • 🪔 ચિંતન

  ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  april 2017

  Views: 1530 Comments

  મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા [...]

 • 🪔 ચિંતન

  ભકિત - આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  march 2017

  Views: 1540 Comments

  ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક [...]

 • 🪔 સંસ્મરણ

  જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  february 2017

  Views: 1380 Comments

  ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે [...]

 • 🪔 સંસ્મરણ

  યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  january 2017

  Views: 1210 Comments

  નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી [...]

 • 🪔 શાસ્ત્ર

  કાવ્યાસ્વાદ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  december 2016

  Views: 1420 Comments

  ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ [...]

 • 🪔 દીપોત્સવી

  ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન - વિવેકાનંદની નજરે

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  november 2016

  Views: 1460 Comments

  ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન [...]

 • 🪔 શાસ્ત્ર

  કાવ્યાસ્વાદ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  october 2016

  Views: 1420 Comments

  તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો; તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે, [...]

 • 🪔 શાસ્ત્ર

  કાવ્યાસ્વાદ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  september 2016

  Views: 1400 Comments

  મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ; સાધુ સંગ [...]

 • 🪔 શાસ્ત્ર

  કાવ્યાસ્વાદ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  august 2016

  Views: 1500 Comments

  જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે, -ધ્રુવ :-૧ પંચ મહાભૂત પરિબ્રહ્મ [...]

 • 🪔 વેદ વાર્તા

  અન્ન સમા પ્રાણ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  june 2016

  Views: 2070 Comments

  પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા થવા [...]

 • 🪔 પુસ્તક પરિચય

  પુસ્તક પરિચય

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  september 2013

  Views: 2090 Comments

  સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ [...]

 • 🪔

  મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  july 2013

  Views: 1500 Comments

  (ગતાંકથી આગળ) સામાન્ય રીતે અન્ય ધર્મોના ગ્રંથોેની ઉપેક્ષા કરવાથી લોકો સંકુચિત બની જાય છેેે. એટલે મેક્સમૂલરે કહ્યું: ‘ધર્મોના પારસ્પરિક ભાઈચારાનો વિકાસ એથી અવરોધાય છે... માનવજાતના [...]

 • 🪔

  મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  june 2013

  Views: 1200 Comments

  (ગતાંકથી આગળ) મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના તેમના ભાષણમાં એમણે એનું મહત્ત્વ [...]

 • 🪔

  મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  may 2013

  Views: 1270 Comments

  (ગતાંકથી આગળ) સને ૧૯૦૦ના ઓક્ટોબરની ૨૮મી તારીખે થોડી માંદગી બાદ જ્યારે ઓક્સફર્ડમાં મેક્સમૂલરનું અવસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી અને ખાસ કરીને ભારતમાંથી શ્રદ્ધાંજલિઓનો વરસાદ વરસ્યો [...]

 • 🪔

  મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  april 2013

  Views: 1640 Comments

  ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન - આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય સદીઓથી આકર્ષ્યું છે. સાંસ્કૃતિક, નૈતિક [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  march 2013

  Views: 1460 Comments

  (ગતાંકથી આગળ) તો આ રીતે વિવેકાનંદના નવ્યવેદાન્તનો શંકરાચાર્યના કેવલાદ્વૈત સાથે કશો જ વિરોધ થતો નથી. વળી, શંકરાચાર્ય જે સંપ્રદાયનું અવૈદિક ગણીને બ્રહ્મસૂત્રભાષ્યમાં ખંડન ર્ક્યું એનું [...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  february 2013

  Views: 1500 Comments

  અદ્વૈત વેદાન્ત ભારતીય તત્ત્વજ્ઞાનના શિખામણિ સમાન છે. એની તોતાપુરી પાસેથી શ્રીરામકૃષ્ણે દીક્ષા લીધી, એટલે પરંપરા પ્રમાણે રામકૃષ્ણના બધા જ સંન્યાસી શિષ્યો અદ્વૈતમાર્ગી જ ગણાય. આ [...]

 • 🪔 દીપોત્સવી

  સ્વામી વિવેકાનંદઃ પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  December 2012

  Views: 1810 Comments

  કેટલીક વિભૂતિઓને આપણે અમુક ખાસ ઉપનામ-વિશેષણ આપીને ઓળખીએ છીએ. દા.ત. લોકમાન્ય, દેશબંધુ, નેતાજી, રાષ્ટ્રપતિ, સરદાર, ગુરુદેવ, વગેરે - પણ સ્વામી વિવેકાનંદને એવી કઈ ઉપાધિથી નવાજીશું [...]

 • 🪔 વિજ્ઞાન

  પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  november 2012

  Views: 3030 Comments

  ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને અન્ય રાજાઓએ ચલાવેલા ઢાળેલા અને [...]

 • 🪔 વિજ્ઞાન

  પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  october 2012

  Views: 1590 Comments

  ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું [...]

 • 🪔 વિજ્ઞાન

  પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  september 2012

  Views: 1900 Comments

  ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી [...]