• 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 માદામ કાલ્વે

    january 2019

    Views: 950 Comments

    ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત, દાર્શનિક અને સાચા મિત્ર હતા. [...]