• 🪔 શિક્ષણ

  ચરિત્રનિર્માણ - ૨

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  December 2003

  Views: 100 Comments

  (ઓક્ટોબર, ૦૩ થી આગળ) આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો [...]

 • 🪔 શિક્ષણ

  ચરિત્રનિર્માણ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  October 2003

  Views: 40 Comments

  સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ [...]

 • 🪔 શિક્ષણ

  આપણું હાલનું કર્તવ્ય

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  September 2003

  Views: 50 Comments

  સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી [...]

 • 🪔 શિક્ષણ

  આપણું ઉત્તરદાયિત્વ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  August 2003

  Views: 80 Comments

  સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી [...]

 • 🪔 શિક્ષણ

  આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૩

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  July 2003

  Views: 40 Comments

  ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી [...]

 • 🪔 શિક્ષણ

  આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૨

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  June 2003

  Views: 30 Comments

  (ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્‌-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી [...]

 • 🪔 શિક્ષણ

  આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  May 2003

  Views: 50 Comments

  શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે. [...]

 • 🪔 શિક્ષણ

  આપણી કેળવણી

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  April 2003

  Views: 30 Comments

  સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં [...]

 • 🪔 હિંદુધર્મ

  સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  April 2022

  Views: 3330 Comments

  સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી [...]

 • 🪔 હિંદુધર્મ

  વેદ અને ઉપનિષદ પરિચય

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  March 2022

  Views: 2870 Comments

  હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં [...]

 • 🪔 હિંદુધર્મ

  મનની અવિરામ શાંતિ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  February 2022

  Views: 3240 Comments

  ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના [...]

 • 🪔 હિંદુધર્મ

  મનની અવિરામ શાંતિ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  January 2022

  Views: 1660 Comments

  ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ [...]

 • 🪔 શાસ્ત્ર

  હિંદુ ધર્મ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  December 2021

  Views: 2140 Comments

  ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ [...]