🪔 અમૃતવાણી
ઈશ્વર-સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2017
એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2017
ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે[...]
🪔 અમૃતવાણી
અહેતુકી ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2017
બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી[...]
🪔 અમૃતવાણી
સર્વધર્મસમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2017
જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં[...]
🪔 અમૃતવાણી
અહેતુકી ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2017
રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે ! કેટલા પ્રયાસે એ થયું હશે[...]
🪔 અમૃતવાણી
કલિયુગમાં ભક્તિ-યોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2016
અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’. જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે[...]
🪔 અમૃતવાણી
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2016
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો તેમની[...]
🪔 અમૃતવાણી
બ્રહ્મજ્ઞાનની સ્થિતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2016
કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-શરણાગતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2016
શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે[...]
🪔 અમૃતવાણી
ભાવરાજ્યમાં રૂપ-દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2016
ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી. શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને) -[...]
🪔 અમૃતવાણી
કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2016
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]
🪔 અમૃતવાણી
અહૈતુક પ્રેમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2016
જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2016
વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું[...]
🪔 અમૃતવાણી
ભક્તનું અભિમાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2016
નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું તમે બે દોઢિયાંની પૂતળી આપીને[...]
🪔 અમૃતવાણી
ભક્તિમાર્ગ સહેલો માર્ગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2016
શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને[...]
🪔 અમૃતવાણી
અહંકારના નાશનો માર્ગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2016
શ્રીરામકૃષ્ણ - એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી[...]
🪔 અમૃતવાણી
માયા જ ઉપાધિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2016
શ્રીરામકૃષ્ણ - જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ ! જો ઈશ્વરકૃપાથી ‘હું અકર્તા’ એવું જ્ઞાન થઈ ગયું,[...]
🪔 અમૃતવાણી
સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2015
‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક[...]
🪔 અમૃતવાણી
જતો મત તતો પથ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2015
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે[...]
🪔 અમૃતવાણી
ચાર પ્રકારના જીવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2015
શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે માછલાં અને ઈશ્વર, કે જેની[...]
🪔 અમૃતવાણી
ભક્તિ જ સાર વસ્તુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2015
ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨,[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર જ કર્તા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2015
શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ[...]
🪔 અમૃતવાણી
ગુરુની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2015
મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર[...]
🪔 અમૃતવાણી
ભકિત જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2015
ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ[...]
🪔 અમૃતવાણી
સંસારી બદ્ધજીવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2015
શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો[...]
🪔 અમૃતવાણી
શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2015
પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ[...]
🪔 અમૃતવાણી
બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2015
શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં કેશવ સેનને પણ આ વાત[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2015
‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્મોનો ભારે ડોળ રહે. જેમ જેમ[...]
🪔 અમૃતવાણી
ગુરુ મુખે શિષ્યની પ્રશંસા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2015
થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા ભક્તો આવે છે, પણ એના[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2014
શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ[...]
🪔 અમૃતવાણી
કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2014
નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2014
એક બ્રાહ્મભક્તે પૂછ્યું - મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’ શ્રીરામકૃષ્ણ - હા, જરૂર દેખી[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2014
એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને.[...]
🪔 અમૃતવાણી
નામમાહાત્મ્ય અને પાપ - ત્રણ પ્રકારના આચાર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2014
હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું, આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું. ‘શું ? મેં ભગવાનનું નામ લીધું છે તોય[...]
🪔 અમૃતવાણી
મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ - ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2014
શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે. સંસારીનો સત્ત્વગુણ[...]
🪔 અમૃતવાણી
સંસારી લોકોનો સ્વભાવ - નામમાહાત્મ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2014
‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને[...]
🪔 અમૃતવાણી
કર્મયોગ વિશે ઉપદેશ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2014
તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯) કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે[...]
🪔 અમૃતવાણી
એક સચ્ચિદાનંદ જ ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2014
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ[...]
🪔 અમૃતવાણી
શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2014
ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ ગાર્ડન)ની બાજુએ થોડુંક ફેરવી આવવાનો કેપ્ટનને હુકમ[...]
🪔 અમૃતવાણી
ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2014
ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું[...]
🪔 અમૃતવાણી
ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2014
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું ? હું ઈશ્વરનું સંતાન,[...]
🪔 અમૃતવાણી
સંસાર શા માટે ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2013
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય.[...]
🪔 અમૃતવાણી
વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2013
શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ[...]
🪔 અમૃતવાણી
જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2013
શ્રીરામકૃષ્ણ - જેમ કે ઓશીકું અને તેની ખોળ, તેમ દેહી અને દેહ. શું ઠાકુર એમ કહી રહ્યા છે કે ‘દેહ નાશવંત - રહેશે નહિ, દેહની[...]
🪔 અમૃતવાણી
તીર્થયાત્રાનો ઉદ્દેશ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2013
અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ) શ્રીરામકૃષ્ણ - જ્ઞાનીઓ નિરાકારનું[...]
🪔 અમૃતવાણી
ધ્યાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2013
સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન શ્રીરામકૃષ્ણ - આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે નિરાકાર ? મણિ - જી, હમણાં સાકારમાં[...]
🪔 અમૃતવાણી
શ્રદ્ધા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2013
(અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય) વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા. મણિ પાસે જ હતા.[...]
🪔 અમૃતવાણી
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2013
ઠાકુર - ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ[...]
🪔 અમૃતવાણી
શ્રદ્ધા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2013
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગરે ભક્તોને) - મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ- રામાયણ, ક્યાં મહાભારત વગેરે[...]
🪔 અમૃતવાણી
ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ - ઉપાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2013
શ્રીરામકૃષ્ણ - ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખ્ત દીવાલ, પાસે થઈને યમ[...]