• 🪔

  સાહિત્યજગતનું આશ્ચર્ય

  ✍🏻 રમણલાલ જોષી

  December 1994

  Views: 1470 Comments

  પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની [...]

 • 🪔 ચરિત્ર કથા

  સૂરદાસ

  ✍🏻 રમણલાલ જોષી

  May 1997

  Views: 820 Comments

  હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns - Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા ખુબ ગમે છે. લખવાના ટેબલ [...]

 • 🪔

  ગુજરાતમાં સંતવાણીની સમૃદ્ધ પરંપરા

  ✍🏻 ડૉ. રમણલાલ જોશી

  June 1994

  Views: 1830 Comments

  ગુજરાતમાં દાસીજીવણ, ગંગાસતી, ધીરો, ભોજા ભગત, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, મીઠો, દેવાયત, રવિસાહેબ, બ્રહ્માનંદ, આદિ અનેક કવિઓનાં ભજનો લોકમુખે સચવાયેલાં છે. ભજનોમાં નિરૂપિત વિચારધારા [...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  ભારતની આધ્યાત્મિક સાધનાના ધ્રુવતારક-શ્રીરામકૃષ્ણ પરમહંસ

  ✍🏻 ડૉ. રમણલાલ જોશી

  May 1993

  Views: 1340 Comments

  (શ્રીરામકૃષ્ણ પરમહંસ - લેખક: દુષ્યન્ત પંડ્યા, પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પરિચય-પુસ્તિકા નં. ૭૯૬, વિક્રેતા: નવજીવન પ્રકાશન મંદિર, પોસ્ટ: નવજીવન, અમદાવાદ ૩૮૦ ૦૧૪, કિં. રૂ. ચાર) [...]