• 🪔 દીપોત્સવી

    હાય હાય કરવાથી શું વળે?

    ✍🏻 સ્વામી શિવાનંદ

    સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી.[...]

  • 🪔 પત્રો

    સ્વામી શિવાનંદ પત્રાવલી

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીશ્રીગુરુદેવ શ્રી શરણ ભરોસા અલ્મોડા, ૨૫ જુલાઈ, ૧૮૮૯ પ્રિય બલરામબાબુ, આપના ૧૦ શ્રાવણના પત્ર દ્વારા અમારા મઠ અને આપના ઘરના સર્વેના વિસ્તૃત સમાચાર મેળવીને ખૂબ[...]

  • 🪔 અધ્યાત્મ

    સંસારીઓને ઉપદેશ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    (બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ[...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશક્તિ જગદંબા

    ✍🏻 સ્વામી શિવાનંદ

    (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્‌ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં[...]

  • 🪔 પ્રાસંગિક

    ધ્યાન કેવી રીતે કરવું ?

    ✍🏻 સ્વામી શિવાનંદ

    ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું[...]

  • 🪔

    શ્રીઠાકુરના શબ્દોનો અદ્‌ભુત બોધ પ્રભાવ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ દક્ષિણેશ્વરમાં એમના ચહેરા તરફ તલ્લીન[...]

  • 🪔 પ્રાસંગિક

    સાધનાનો પથ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવ અને સેવાધર્મ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. – સં. ઈ.સ.૧૮૮૦ અથવા ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણનું નામ સાંભળવા મળતાં હું કલકત્તાના કોઈ એક ભક્તના ઘરે[...]

  • 🪔

    તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેમના આધ્યાત્મિક વાર્તાલાપો[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો[...]

  • 🪔

    શ્રી પ્રભુને પોકારો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી[...]

  • 🪔

    સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા[...]

  • 🪔

    ભગવાનને ભૂલશો નહિ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ તેમની મહાનતાથી પ્રભાવિત[...]