શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
September 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણનો પ્રતિશોધ તમને યાદ હશે કે કેવી રીતે દ્રોણના સહપાઠી રાજા દ્રુપદે તેમનું અપમાન કર્યું હતું. દ્રોણે હવે અર્જુનને માધ્યમ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2024
(ગતાંકથી આગળ) व्याख्यामुद्रा - प्रवरदकरे दक्षिणे धारयन्तीं वामे लिंग सलिलकलशं भूषयन्ती वरेण्याम्। अंभोजस्थां मकररथगां दिव्यसौन्दर्यमूर्तिं वन्दे रेवा कलकलरवां शँभुकन्यां शरण्याम्।। નર્મદામૈયાનો મહિમા અપરંપાર છે. ભગવાન[...]
🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
September 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 સાહિત્ય
શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2024
ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો[...]
🪔 ઊઠો! જાગો! વીર યુવકો!
યુવા શક્તિનું રહસ્ય
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
September 2024
(સ્વામી પુરુષોત્તમાનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘યુવા શક્તિ કા રહસ્ય’ના એક અંશનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) બ્રહ્મચર્યનું[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
કાશી સેવાશ્રમની યાદો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જૂન, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી[...]
🪔 શ્રીમત્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
September 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) ગીતાનું ધ્રુવપદ ગીતા મનુષ્યને[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
વિવેકાનંદજીની તાલીમ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
September 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં
✍🏻 સ્વામી અતુલાનંદ
September 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 પ્રાસંગિક
શિક્ષણ “આપવું” એટલે શું?
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
September 2024
માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો શિક્ષણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સ્વસ્થ[...]
🪔 પ્રાસંગિક
ગણેશજી
✍🏻 સીમાબહેન માંડવિયા
September 2024
(7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો[...]
🪔 પ્રાસંગિક
શ્રીહરિના અવતારો
✍🏻 સ્વામી ગુણેશાનંદ
September 2024
(આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.) વરાહ અવતાર[...]
🪔 સંપાદકની કલમે
નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2024
પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
September 2024
ॐ खर्वं स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम्। दन्ताघातविदारितारिरुधिरैः सिन्दूरशोभाकरं वन्दे शैलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम्॥ જે ઠીંગણા તથા જાડા શરીરવાળા છે. જેમનું ગજરાજ સમું મુખ છે[...]
🪔 પ્રાસંગિક
રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
August 2024
(શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે[...]
🪔 પ્રાસંગિક
સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના - ભુજની વિરાંગનાઓનો સંકલ્પ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2024
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ[...]
🪔 પ્રાસંગિક
સંત તુલસીદાસ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
August 2024
સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ[...]
🪔 પ્રાસંગિક
જન્માષ્ટમી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
August 2024
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ.[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
August 2024
૨૮.૧૦.૨૦૧૫ને બુધવારે જગદીશ મઢીમાં પ્રસાદ લઈ નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં સંન્યાસી આગળ વધ્યા. હવે અહીંથી સમુદ્રસંગમ સુધી નર્મદાનો તટ છોડીને ચાલવું પડે છે, કારણ[...]
🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
August 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
August 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આંતરિક પરિવર્તનથી જ શાંતિ[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
‘સંન્યાસીની ડાયરી’
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
August 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રરેણાદાયી સ્મૃતિઓ
સ્વામીજીના ગણેશ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
August 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) મહાન ધનુર્ધર એકલવ્ય એક દિવસ કૌરવ અને પાંડવ શિકાર કરવા ગયા. તેમની પાછળ પાછળ એક સેવક અને એક કૂતરો પણ[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
ૐકાર જપની સિદ્ધિ
✍🏻 સ્વામી અતુલાનંદ
August 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સંપાદકની કલમે
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
August 2024
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते। तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते॥५॥ यत्, જે; वाचा, વાણીથી; अनभ्युदितम्, વર્ણવી શકાતું નથી; येन, જેના વડે; वाक्, વાણી; अभ्युद्यते, બોલવા માટે[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
July 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતાનું[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. આ શક્તિની આરાધનાની[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
July 2024
(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત સ્વામી ધર્મેશાનંદનાં માસ્ટર મહાશય અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 આધ્યાત્મિકતા
મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયના આ એક ચક્રને એક ‘કલ્પ’ કહે છે. એ સમજ્યા પછી એક અન્ય મહત્ત્વપૂર્ણ બાબત આજના આધુનિક સમયમાં આપણે એ સમજવાની છે કે સૂક્ષ્મ સ્વરૂપ[...]
🪔 ધ્યાન
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
July 2024
આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
July 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણાચાર્યનું આગમન ગૌતમના પુત્ર કૃપાચાર્યને કૌરવો અને પાંડવોને ધનુષવિદ્યાનું અને યુદ્ધકળાનું શિક્ષણ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તે લોકો[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
હે અમૃતના પુત્રો!
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
July 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]
🪔 એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો
નિવૃત્તિમાં પ્રવૃત્તિ
✍🏻 સ્વામી અતુલાનંદ
July 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સંસ્મરણ
મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે?
✍🏻 સ્વામી સંબુદ્ધાનંદ
July 2024
(સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા[...]
🪔
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
July 2024
🪔 પ્રવાસ વર્ણન
હિમાલયના આકર્ષણે
✍🏻 સ્વામી અખંડાનંદ
July 2024
(શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ, સ્વામી િવવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વહસ્તે પોતાની સ્મૃતિકથા લખી છે. મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ.[...]
🪔 સંસ્મરણ
સ્વામી બ્રહ્માનંદ સ્મૃતિકથા
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
July 2024
રાજા મહારાજ ઉપર મારી ભક્તિ કાશી રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં મહારાજનાં (સ્વામી બ્રહ્માનંદ) પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. આ સેવાશ્રમ છે એક હોસ્પિટલ. રસ્તા[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સંપાદકની કલમે
જગન્નાથની રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
July 2024
न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः। न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्॥३॥ तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षुः न गच्छति, આંખ જઈ શકતી—પ્રવેશી શકતી[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]