Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૨૫


Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
April 2025
प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः। मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥ શ્રીરામચંદ્રજીના મુખકમળની જે શોભા રાજ્યાભિષેકની (વાત સાંભળી) પ્રસન્નતા ન પામી અને વનવાસના[...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામોપાસના
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2025
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૬ એપ્રિલના રોજ શ્રીરામનવમી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) रामान्नास्ति[...]
🪔 પ્રાસંગિક
માનસિક સ્વાસ્થ્ય
✍🏻 પ્રો. સીમાબહેન માંડવિયા
April 2025
(7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીનું અદ્ભુત નેતૃત્વ
✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ
April 2025
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ–જિજ્ઞાસા
✍🏻 સ્વામી આત્માનંદ
April 2025
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’નો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 શ્રી રામકિંકર ઉપાધ્યાય
April 2025
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે[...]
🪔 અધ્યાત્મ
મારીચ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
April 2025
(તા. 6 એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે લખેલ આ લેખ અત્રે પ્રસ્તુત છે. - સં.) મારીચ રાક્ષસ હતો પરંતુ[...]
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2025
(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી[...]
🪔 સાહિત્ય
શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને[...]
🪔 કથોપકથન
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
April 2025
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે.[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર-પ્રહર પૂજા મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શિવભક્તો આખો દિવસ ઉપવાસ કરે[...]