આરોગ્ય
🪔 આરોગ્ય
જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે
✍🏻 ડૉ. કમલ પરીખ
april 2021
આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ[...]
🪔 આરોગ્ય
ઈમ્યુનીટીને અકબંધ રાખવા શું ખાશો?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
september 2020
કોરોનાનો કેર હવે તો આપણાં શહેર અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી કેવી રીતે બચવું તેના માટે માસ્કથી માંડીને સ્ટરીલાઈઝેશન સુધીની પ્રક્રિયાઓ સૂચવાય છે.[...]
🪔 આરોગ્ય
સોશ્યલ મીડિયામાં આવતી સ્વાસ્થ્ય વિષયક સલાહો - કેટલી સાચી, કેટલી ખોટી?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
july 2020
આજના ડિજિટલ યુગમાં બચ્ચાંથી બુઢ્ઢા સુધી દરેકના હાથમાં સતત રમતું રમકડું એટલે સ્માર્ટફોન કે મોબાઈલ. સોશીયલ મીડિયા સાથે આજે આપણે બધા જ કનેક્ટેડ છીએ. કોઈક[...]
🪔 આરોગ્ય
સંગીત અને સ્વાસ્થ્ય
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2020
વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર[...]
🪔 આરોગ્ય
કોરોના વાયરસ
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
april 2020
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ત્યાંની પ્રજામાં કાળો કેર વર્તાવ્યો છે. લોકો ટપોટપ મરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી મુજબ જો કોરોનાને કાબૂમાં લેવામાં નહીં[...]
🪔 આરોગ્ય
જવ
✍🏻 શ્રી માધવ ચૌધરી
march 2020
પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર કરેલ છે. સ્વાદ અને આકૃતિની[...]
🪔 આરોગ્ય
સુજ્ઞ શ્રોતા બનવાનો વિશેષાધિકાર
✍🏻 ડૉ. બર્ની એસ. સીગલ
january 2020
અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; મારા વ્યવસાયમાં લાંબા સમયનાં દુ :ખ અને આત્મશોધ બાદ મને એ જાણવા મળ્યું. મને પ્રેમ અને રૂઝ લાવવાની[...]
🪔 આરોગ્ય
આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ
✍🏻 ડૉ. જયેશ જે. શેઠ
december 2019
ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના[...]
🪔 આરોગ્ય
વૃક્ષારોપણ વખતે....
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
september 2019
બીન ઉપયોગી વૃક્ષોનું ‘મોનોકલ્ચર’ અટકાવીએ, દેશી વૃક્ષો વાવીએ ચોમાસું આવે અને એકાદ-બે વરસાદી ઝાપટાં પડે એટલે દરેક પ્રકૃતિપ્રેમીને વૃક્ષો વાવવાનું સહેજે મન થાય. એમાંયે વરસાદી[...]
🪔 આરોગ્ય
મન માનતું નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2019
વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન[...]
🪔 આરોગ્ય
ઘઉંના જવારા એક રામબાણ ઔષધ
✍🏻 સંકલન
july 2019
આમ તો ગૌરીપૂજા, જયાપાર્વતીના બાલિકા અને નારીઓના પર્વ નિમિત્તે આપણે ત્યાં ઘઉંના જવારા વાવીને વેંત દોઢવેંત ઊંચા થાય ત્યાં સુધી ઉછેરાય છે. આ ઉપરાંત આપણા[...]
🪔 આરોગ્ય
આપણા ખોરાકમાં ઘઉંનું મહત્ત્વ
✍🏻 શ્રી માધવ ચૌધરી
june 2019
ઘઉં લોકોનો મુખ્ય ખોરાક છે. ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે. તેનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. ઘઉંમાં પૌષ્ટિક તત્ત્વ વધારે છે. ખોરાકમાં વપરાતા અનાજમાં ઘઉં[...]
🪔 આરોગ્ય
મન માનતું નથી !
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2019
‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો[...]
🪔 આરોગ્ય
કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
april 2019
કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો ભય ટળી ગયો છે. કેન્સર[...]
🪔 આરોગ્ય
સારા-સાજા થવામાં આશા અને શ્રદ્ધાનું મહત્ત્વ
✍🏻 ડૉ. અમૃત આર. પટેલ
march 2019
થોડાં વર્ષો પહેલાં પરિચારિકાઓના એક સમૂહે મને ડૉ. જોનાથન નામના કેન્સરના દર્દી સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેઓ ફિઝિશિયન હતા અને એમના રોગનું નિદાન હમણાં[...]
🪔 આરોગ્ય
ગુણમાં મોતી સમાન અને પોષણમાં અણમોલ-બાજરો
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
february 2019
કાઠિયાવાડી હોટેલો કે ઢાબાની એક આગવી ઓળખ એટલે ‘બાજરીનો રોટલો’. આમ તો બાજરાને આપણે કાઠિયાવાડનું ‘લોકધાન્ય’ પણ કહી શકીએ. બાજરાના પબેડા જેવા રોટલા અને આવા[...]
🪔 આરોગ્ય
પપૈયું
✍🏻 વૈદ્ય નિપુણ પી. બુચ
january 2019
મેક્સિકો, કોસ્ટારિકાનું વતની પપૈયું સ્પેનીશ લોકો દ્વારા ફિલિપાઇન્સ પહોંચ્યું. ત્યાંથી પોર્ટુગીઝ લોકોએ મલાકાના ટાપુ પર પહોંચાડ્યું. ત્યાંથી ઈ.સ. ૧૬૦૦માં ભારત પહોંચ્યું. પપૈયાનું ૪૨% જેટલું ઉત્પાદન[...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
december 2018
બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે.[...]
🪔 આરોગ્ય
આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ
✍🏻 સંકલન
december 2018
સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે. જન્મ પહેલાં કે પછી[...]
🪔 આરોગ્ય
ચોમાસુ ફળો - પોષણની પેટી અને બીમારીઓ સામે રક્ષાછત્રી
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
october 2018
આપણે ત્યાં તો ચોમાસુ અને શ્રાવણ મહિનો એટલે વ્રત-ઉપવાસનો મહિનો. એટલે આ મહિનામાં ચોમાસુ ફળોનો ઉપાડ પુષ્કળ થાય. ચોમાસાની શરૂઆતથી લઈને આપણે ત્યાં મુખ્યત્વે રાવણાં[...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
september 2018
ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ,[...]
🪔 આરોગ્ય
પાંતા ભાત
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
august 2018
તમે સવારના નાસ્તામાં શું લો છો? ભાખરી, પરોઠા, ફ્રૂટ્સ, પૌંઆ કે પછી થોડા ફેન્સી અને મોડર્ન નાસ્તાનાં નામ લઈએ તો બ્રેડ-બટર, ટોસ્ટ, ઓટ્સ, નૂડલ્સ, કોર્નફ્લેક્સ[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
july 2018
અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
june 2018
જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2018
જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે[...]
🪔 આરોગ્ય
દવા નાસ્તો નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
april 2018
એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત[...]
🪔 આરોગ્ય
અપનાવો મલ્ટીગ્રેઈન અને મલ્ટીમીલેટ આટા
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
march 2018
લોકોએ શું ખાવું, કેવું પોષણ મેળવવું તેની નવીન માહિતી આવતી રહે છે. અત્યારે ’મલ્ટીગ્રેઈન’ શબ્દ ખૂબ સાંભળવા મળે છે. રોટલીના સાદા લોટથી લઈને પાસ્તા, પીઝા[...]
🪔 આરોગ્ય
દવા નાસ્તો નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
february 2018
તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા[...]
🪔 આરોગ્ય
કસરત કરો-સમજદારીપૂર્વક
✍🏻 ડૉ. કમલ પરીખ
january 2018
ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું[...]
🪔 આરોગ્ય
કસરત કરો-સમજદારી પૂર્વક
✍🏻 ડૉ. કમલ પરીખ
december 2017
‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં[...]
🪔 આરોગ્ય
પ્રેમકી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
october 2017
આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ[...]
🪔 આરોગ્ય
પ્રેમ કી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2017
માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર[...]
🪔 આરોગ્ય
તહેવારો પછી બોડી ડિટોક્સિફિકેશન કેવી રીતે કરશો?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
may 2017
આપણા દેશમાં બારે માસ તહેવારો સતત ચાલુ જ રહે છે. તહેવારો નિમિત્તે ગિફ્ટ અને શુભેચ્છાઓના આપ-લેનો દોર પણ ચાલુ રહે છે, એમાંય દિવાળી પર તો[...]
🪔 આરોગ્ય
ભોજન અને સ્વાસ્થ્ય
✍🏻 ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)
april 2017
અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય[...]
🪔 આરોગ્ય
જમતાં આવડે તેને બધું જ આવડે
✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના
february 2017
પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે ખાવા-પીવાથી થોડું કંઈ થાય ? ફરી એક [...]
🪔 આરોગ્ય
લોક જાગૃતિ - ચરક સંહિતા
✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના
october 2016
તબીબી વિજ્ઞાનના પાયામાં મૂળભૂત રીતે આઠ સિદ્ધાંતો રહેલા છે. જે વિજ્ઞાનમાં આ આઠેય સિદ્ધાંતોનું મૂળભૂત સ્થિતિમાં નિરૂપણ કરેલું હોય તેને જ તબીબી વિજ્ઞાન હોવાનો દરજ્જો[...]
🪔 આરોગ્ય
સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
september 2016
‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર તરફ ઈશારો છે. સુડોળ રીતે[...]
🪔 સમીક્ષાલેખ
રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
August 1993
(તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ[...]