Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૯૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 1990
पुत्रान्पौत्रमथ स्त्रियोऽन्ययुवतीवित्तान्यथोऽन्यद्धनं भोज्यादिष्वपि तारतम्यवशतो नालं समुत्कंठया । नैतादृग्यदुनायके समुदिते चेतस्यनंते विभौ सांद्रानंदसुधार्णवे विहरति स्वैरं यतो निर्भयम् ॥ પુત્ર, પૌત્રો, સ્ત્રીઓ, પરસ્ત્રીઓ, પોતાનું ધન અથવા પારકું[...]
🪔 વિવેકવાણી
દેશપ્રેમી થવાનું પહેલું પગથિયું
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1990
બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા[...]
🪔 સંપાદકીય
‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1990
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કલકત્તાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની[...]
🪔
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1990
૧૩ મી ઑગસ્ટ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ગીતાનું મધ્યવર્તી પાત્ર શ્રીકૃષ્ણનું છે. જેમ તમે નૅઝરેથના ઈશુને માનવસ્વરૂપમાં ઈશ્વર લેખો છો તેમ હિંદુઓ પણ ઈશ્વરના ઘણા અવતારોને[...]
🪔
ઇચ્છાશક્તિનો સદુપયોગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1990
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત સમકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના[...]
🪔
ભાગવતમાં ભક્તિની સંકલ્પના
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1990
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિધ્ધિ પામ્યો છે. તેના થોડા[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
August 1990
[કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્'ના વડા, પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]
🪔
પ્રભાસક્ષેત્ર અને સોમનાથ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1990
સૌરાષ્ટ્રને દક્ષિણસાગર કિનારે પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્રમાં, પાટણપુરે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે, ભગવાન સોમનાથ શાશ્વત કાળથી બિરાજી રહ્યા છે. ગરવી ગુજરાતનાં ગીત ગાતા કવિ વીર નર્મદે એને “છે[...]
🪔
હિન્દુધર્મની વિશેષતાઓ (3)
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
August 1990
(ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને[...]
🪔
મુકુન્દમાલા સ્તોત્ર
✍🏻 સંકલન
August 1990
૧૩મી ઑગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે શ્રી કુલશેખરાચાર્ય વિરચિત મુકુંદમાલા સ્તોત્રના થોડા શ્લોકો રજૂ કરીએ છીએ. ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી જયંતીલાલ મંગલજી ઓઝાએ કર્યો છે. वसंततिलका[...]
🪔
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
August 1990
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શિવનો આવેશ
✍🏻 અક્ષયકુમાર સેન
August 1990
જય જય રામકૃષ્ણ, વાંછલ્પતરું, જય જય ભગવાન, જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. સુણો મન પ્રભુની સુંદર બાલ્યકથા,[...]
🪔
ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
August 1990
આજ વૈશાખ વદ બારસ, શનિવાર બીજી જૂન, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તા પધાર્યા છે. બલરામને ઘેર થઈને અધરને ત્યાં આવ્યા. ત્યાં કીર્તન સાંભળીને ત્યાંથી રામને ઘેર[...]
🪔 ભજન
શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો
✍🏻 સંકલન
August 1990
બંગાળી ભજન ડૂબ દે મન કાલી બોલે, હૃદિ રત્નાકરેર અગાધ જલે! રત્નાકર નય શુન્ય કખન, દુચાર ડુબે ધન ના પેલે, તુમિ દમ સામર્થ્યે એકડૂબે જાઓ,[...]
🪔 બાળવિભાગ
અતિથિદેવો ભવ
✍🏻 સંકલન
August 1990
એક ગામ હતું. એ ગામમાં હરિદાસ નામે બ્રાહ્મણ – તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. તે ગરીબ હતો અને ક્યારેક તો ખાવાનાય સાંસા[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻
August 1990
આંધ્રપ્રદેશ વાવાઝોડા રાહતકાર્ય રામકૃષ્ણ મિશન દ્વારા અંકલાપલ્લીની પાસે યેલામનચીલીમાં રાહત કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને આ રાહતકેન્દ્રની પાસેના સોમલિંગપાલેમ, કોટ્ટાપાલેમ અને ચાર અન્ય ગ્રામોના ૧૨૮૨[...]