Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भयादस्याग्निस्तषति भयात्तपति सूर्यः । भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पम्चमः ॥ આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે ને એના ભયથી ઈંદ્ર, વાયુ[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ આપણું જીવન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૪)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા,[...]

  • 🪔

    ભારતનું સંવાદી સંગીત

    ✍🏻 રોમાં રોલાં

    સુપ્રસિદ્ધ વિદ્વાન-લેખક શ્રી યશવન્ત શુકલ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World Thinkers on Ramakrishna - Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે. પ્રસ્તુત[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૨)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    (ગતાંકથી આગળ) રામચરિતમાનસમાં અવતારની ભૂમિકા કથારૂપે આપવામાં આવી છે અને કથા આ રીતે છે : રાવણના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વી મુનિઓ પાસે જાય છે. મુનિઓ[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔 (એકાંકી)

    વિજયનો પરાજય

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    પાત્રો : અશોક : મગધનો રાજા મંત્રી સેનાપતિ પ્રથમ સૈનિક બીજો સૈનિક ઉપગુપ્ત : એક બૌદ્ધ ભિક્ષુ દૃશ્ય : યુદ્ધ શિબિરનો અંદરનો ભાગ. એમાંથી પાછળના[...]

  • 🪔

    “તું જેને ચાહે છે, તે આ છે”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ૮મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (શશી મહારાજ)ની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનચરિત્રને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ. “તું સાકાર પસંદ કરે[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન-૩

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    (ગતાંકથી ચાલુ) અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી.૨ આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન બીજું કોઈ જ હતું અને[...]

  • 🪔

    મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ (3)

    ✍🏻 સ્વામી દેશિકાત્માનંદ

    (ગતાંકથી ચાલુ) મદ્રાસમાં સ્વામી વિવેકાનંદનું વિજયાગમન સ્વામીજીએ ડેટ્રોઈટમાં એક વાર તેમના મિત્રોને કહેલું : ‘ભારત મને સાંભળશે! ભારતને તેના પાયામાંથી હું હચમચાવી નાખીશ! ભારત મારું[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૮)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો?[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભમણ (૮)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં ગુસ્સો કરે એવા ઋષિ દુર્વાસા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    કાલીપૂજા અને સ્ત્રી-વેશ ધારણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. શ્રીપ્રભુની બાળલીલા અતિ મનોહર; ધીરે ધીરે[...]

  • 🪔 બાળવિભાગ

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બે - માળી

    ✍🏻 સંકલન

    એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર જ્યારે માલિક[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણનગર અને શ્રીમા શારદાદેવી પ્રાર્થના મંદિર-કોમ્યુનિટી હોલ -:સમર્પણ વિધિ :- શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૮ મકાન સાથેનું નવનિર્મિતગ્રામ-શ્રીરામકૃષ્ણનગર-ભમરિયા (ગારિયાધાર તાલુકો, જિલ્લો ભાવનગર)નાં પૂરપીડિત ૨૮ કુટુંબોને[...]