Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૧૯૯૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ।। શાંત આકાર છે, શેષશય્યા પર પોઢેલા છે, નાભિમાંથી[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રભુ તમને શાંતિ આપો

    ✍🏻

    (સાંત્વનાનો પત્ર) મુંબઇ ૨૩મી મે, ૧૮૯૩ પ્રિય બાલાજી, ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ; પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું,[...]

  • 🪔 સંપાદકીય

    સંપદ તવ શ્રીપદ....

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે : संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय । प्रेमार्पण समदरशन जगजन दुःख जाय ॥ ‘તમારા ચરણો[...]

  • 🪔

    તાણવમુક્ત શી રીતે રહેશો?

    ✍🏻 સંકલન

    તાણ-મુક્તિનું રહસ્ય - જે ઘણા લોકો માટે પરમ દુર્બોધ રહસ્ય છે – આખરે છે શું? એ જ કે સાચી રીતે જીવો અને જીવન તરફ સાચું[...]

  • 🪔

    પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અંગ્રેજીમાં આપેલ[...]

  • 🪔

    યે ભી કબ તક?

    ✍🏻 ડૉ. દોલતભાઈ દેસાઈ

    અબ્રાહમ લિંકન પોતાના ટેબલ પર એક વાત લખીને રાખતા – ‘This too shall pass’ (આ પણ નહિ રહે) સુખ દુઃખથી અલિપ્ત રહેવામાં, અશાંતિની ક્ષણોમાં ટકી[...]

  • 🪔

    શાંતિલાલની અશાંતિ

    ✍🏻 બલદેવભાઈ ઓઝા

    શ્રી બલદેવભાઇ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મૅનજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ[...]

  • 🪔

    શાંતિ અને ટ્રેન્કિવલાઇઝરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ એમ.ડી. થયેલા તબીબ છે અને તબીબી ક્ષેત્રનો[...]

  • 🪔

    સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે

    ✍🏻 ફ્લૉરૅન્સ શીન

    એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ તે બીજી સ્ત્રી ખાતર તેને છોડી ગયો હતો. આ સ્ત્રી ઇર્ષ્યા[...]

  • 🪔 કાવ્ય

    બાઇ મીરાંના દિવસો

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]

  • 🪔

    વિનોદ - જીવનનો કલ્લોલ

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    પૂણેની ૨. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન[...]

  • 🪔

    જેવા તેમને જોયા હતા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    જેવા તેમને જોયા હતા (શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો) દૈવી સહાય ઝાડામાં લોહી પડે તે સામાન્ય માંદગી ન કહેવાય. ઠાકુરને તેના હુમલા ઘણી વાર, ખાસ કરીને ચોમાસામાં થતા.[...]

  • 🪔 કથામૃતની અમીધારા

    શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી જીવન માટેની આવશ્યક્તાઓની એક ખાસ્સી મોટી યાદી[...]

  • 🪔 બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

    સાચું જ્ઞાન

    ✍🏻 સંકલન

    સાચું જ્ઞાન એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં આવતા વિદ્યાર્થીઓની પિતાની[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ માતૃભક્ત શ્રી ધીરજલાલની ભક્તિની સરવાણી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ મંડળના ૩૦ ગામોના ૪૭૪૮ પરિવારોમાં નીચે લખેલ[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંક તરીકે ‘શાંતિ વિશેષાંક’[...]