Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૧૬
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
december 2016
આ રીતે અનુભૂતિ મનોવિશુદ્ધિની ક્ષણે જ થઈ જાય છે તો પછી એ મનની વિશુદ્ધિ કરનાર કર્મયોગ ભલા મોક્ષનો સાક્ષાત્ સીધો જ ઉપાય શા માટે ન[...]
🪔 અમૃતવાણી
કલિયુગમાં ભક્તિ-યોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2016
અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’. જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
december 2016
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ વિવિધ પ્રકારે પોતાની રોજી મેળવતાં હતાં. આમાંના[...]
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
december 2016
જગતમાં જે ભિન્ન ભિન્ન ધર્મો અસ્તિત્વ ધરાવે છે તે જો કે અનુષ્ઠાનના સ્વરૂપમાં જુદા પડે છે, તો પણ વાસ્તવિક રીતે બધા એક છે. કેટલેક સ્થળે[...]
🪔 સંપાદકીય
શક્તિતત્ત્વ-નિરૂપણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2016
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. તે જ શક્તિતત્ત્વ, તે જ[...]
🪔 શાસ્ત્ર
કાવ્યાસ્વાદ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
december 2016
ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2016
જ્ઞાનયોગ જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાવાક્યો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
december 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 11 6-7-1959 મહારાજ - જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ અર્થાત્ જ્ઞાન.[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
december 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની પૂજા
✍🏻 એક સંન્યાસી
december 2016
(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
december 2016
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્વના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી.[...]
🪔 પ્રાસંગિક
આદ્યશક્તિ જગદંબા
✍🏻 સ્વામી શિવાનંદ
december 2016
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં[...]
🪔 પ્રાસંગિક
આદ્યશકિત મા શારદા
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
december 2016
શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ[...]
🪔 બોધ કથા
સંત તો કરુણામૂર્તિ છે
✍🏻 એક સેવક
december 2016
સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે[...]
🪔 પ્રાસંગિક
સર્વદેવીરૂપિણી મા શારદા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
december 2016
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા[...]
🪔 પુરાણ કથા
ગંગાવતરણ
✍🏻 ભગિની નિવેદિતા
december 2016
પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી[...]
🪔 પત્રો
સ્વામી તુરીયાનંદના પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
december 2016
શ્રીરામકૃષ્ણ: શરણમ્ આલમબજાર મઠ 18-02-1896 પ્રિય હરિમોહન, તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી જવાબ આપવામાં વિલંબ થયો. અહીંનો ઉત્સવ ભવ્યતાપૂર્વક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
december 2016
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોમાં શહેરની ૭[...]