આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શિકાગો વ્યાખ્યાનો : સ્વાગતનો પ્રત્યુત્તર : સ્વામી વિવેકાનંદ

September 1, 1988|Tags: , |

વિશ્વધર્મ પરિષદ, શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. જગતના અતિ પ્રાચીન[...]

શિકાગો વ્યાખ્યાનો : ભેદભાવ શા માટે? : સ્વામી વિવેકાનંદ

September 1, 1988|Tags: , |

વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો ભેદભાવ શા માટે? ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૯૩ હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને બોલતા તમે સહુએ સાંભળ્યા. એમણે કહ્યું,[...]

શિકાગો વ્યાખ્યાનો : હિંદુ ધર્મ વિશે નિબંધ : સ્વામી વિવેકાનંદ

September 1, 1988|Tags: , |

વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો હિંદુ ધર્મ વિશે નિબંધ વિશ્વધર્મ પરિષદમાં વંચાયોઃ ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્માે આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને[...]

શિકાગો વ્યાખ્યાનો : ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી : સ્વામી વિવેકાનંદ

September 1, 1988|Tags: , |

વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી ૨૦મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ખ્રિસ્તીધર્મીઓએ સારી ટીકા માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ; તેથી જો આજે એવી થોડી ટીકા હું કરું તો[...]

શિકાગો વ્યાખ્યાનો : બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ : સ્વામી વિવેકાનંદ

September 1, 1988|Tags: , |

વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ ૨૬મી સપ્ટેમ્બર, ૧૮૯૩ તમે સાંભળ્યું છે કે હું બૌદ્ધધર્મી નથી અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અથવા સિલોનના લોકો[...]

દિવ્યવાણી

April 1, 1989|Tags: , , , |

शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः । वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥ શ્વેતાશ્વતર ઉપનિષત્ (2-5, 3-8) ‘‘ઓ શાશ્વત સુખના વારસદારો,[...]

સંપાદકીય : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય

April 1, 1989|Tags: , , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને પ્રેરણાથી એનું પ્રકાશન શક્ય બન્યું[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગ

April 1, 1989|Tags: , , , |

ભક્તિનો ઉપાય માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ? શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ. ઈશ્વરનાં ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને[...]

“ઉદ્‌બોધન” પત્રિકાના ધ્યેય અને હેતુ : સ્વામી વિવેકાનંદ

April 1, 1989|Tags: , , |

[સ્વામી વિવેકાનંદે મૂળ બંગાળીમાં લખેલા પ્રથમ લેખ “વર્તમાન ભારતના મહાપ્રશ્નનો ઉકેલ”ના ભાષાંતરમાંથી સંકલિત. તારીખ 14મી જાન્યુઆરી, 1899ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન તરફથી શરૂ કરાયેલ પાક્ષિક (પાછળથી માસિક) “ઉદ્‌બોધન”[...]

સંકલન : મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

April 1, 1989|Tags: , , , |

હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ, ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો, હું તમને અરજ કરું છું[...]

દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષે પ્રશ્નોત્તરી : સ્વામી ગંભીરાનંદ

April 1, 1989|Tags: , , , , |

[રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ” વિષે પ્રશ્નોના અંગ્રેજીમાં આપેલા ઉત્તરોનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત કરતાં[...]

શ્રીરામકૃષ્ણનો સંદેશ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 1989|Tags: , , , |

[શ્રીરામકૃષ્ણ આશ્રમ, બેંગલોરમાં તા. 16મી ફેબ્રુઆરી, 1986ને રવિવારના રોજ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે (પરમાધ્યક્ષ : શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) આપેલ ભાષણ, ‘પ્રબુદ્ધ ભારત’ના જુલાઈ 1986માં પ્રકાશિત થયેલ. તેનું શ્રી. વ.[...]

શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ : સ્વામી વીરેશ્વરાનંદ

April 1, 1989|Tags: , , |

(દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની જેમ પોતાનું જીવન જીવ્યાં. પરંતુ[...]

આપણી મહિલાઓને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી રંગનાથાનંદ

April 1, 1989|Tags: , , |

અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદ [અહીં પ્રસ્તુત છે, સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ નિમિત્તે કોઈમ્બતુરની શ્રીઅવિનાશલિંગમ હોમસાયન્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ સમક્ષ તા. 9-2-64 કરેલું પ્રવચન ‘ઇટર્નલ વેલ્યુઝ ઑફ ચેઇંજિંગ સોસાયટી, (પૃ. 500-505)માંથી અનુવાદિત.[...]

ભક્તકવિ નરસિંહ મહેતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 1989|Tags: , , |

પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો અને ભક્તોનાં જીવન વિશે ક્યાંય[...]

ભારતનું પુનરુત્થાન અને શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

April 1, 1989|Tags: , , , |

વેદ-વેદાંત અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું પ્રત્યક્ષ આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે. શ્રીરામકૃષ્ણદેવનું જીવન સમજ્યા વિના કોઈ વેદ-વેદાંત અને અવતારો વગેરેને સમજી શકે[...]

સંકલન : સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં પરિભ્રમણ

April 1, 1989|Tags: , , , |

[સ્વામી વિવેકાનંદ એક આખું વર્ષ કે કદાચ એથીય થોડુંક વધારે ધરતીના આ ભાગમાં, સૌરાષ્ટ્રમાં રહ્યા, એ કોઈ ઓછા મહત્ત્વની બાબત નથી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદ માંડ સોળ વરસ જીવ્યા.[...]

સંકલન : સમાચાર દર્શન

April 1, 1989|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલાં રાહતનાં મુખ્ય કાર્યો (સને 1950થી 1988 સુધીનાં) શક્ય હોય, ત્યારે આશ્રમ કોઈપણ પ્રકારનું રાહત તથા પુનર્વસવાટ કાર્ય હાથ ધરે છે. 1950માં અતિવૃષ્ટિને કારણે લોધીકા તાલુકાના[...]

અહેવાલ : શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજની મહાસમાધિ : સંકલન

April 1, 1989|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી હૃદયરોગના ભારે હુમલાને કારણે, તા. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સાંજના 7-27 કલાકે રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન, કલકત્તામાં 90 વરસની વયે[...]

દિવ્યવાણી

May 1, 1989|Tags: , , , |

ॐईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् । तेन त्यत्त्केन मुञ्जीथा मा गृघः कस्यस्विद्धनम् ।। ઈશ ઉપનિષદ(1-1) ॐ જગતમાં જે કાંઈ જડ-ચેતન વસ્તુ છે, તે સર્વની અંદર અને બહાર ઈશ્વર રહેલો[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

May 1, 1989|Tags: , , |

कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं मो न विजानास्यस्मान् रामकृष्णदासा वयम् ।। આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું. જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ ? આપણે શ્રીરામકૃષ્ણદેવના[...]

સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 1989|Tags: , , , , |

 આ વર્ષે 20મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમાં ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ ઉપસી આવે છે એક અન્ય કરુણામૂર્તિ[...]

સંકલન : ભગવાન બુદ્ધ – જીવન અને ઉપદેશ

May 1, 1989|Tags: , , , |

20મી મે, ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે [પ્રસ્તુત લેખ, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પરકાશિત “Thus spake Buddha”ના ભાષાંતરનો અંશ છે. ભાષાંતરકાર – શ્રીમતી રંજનબહેન જાની. –સં.] ભગવાન બુદ્ધનો જન્મ કપિલવસ્તુ પાસે[...]

આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન : સ્વામી ગંભીરાનંદ

May 1, 1989|Tags: , , |

10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત થયો હતો. તેનું ગુજરાતી ભાષાંતર[...]

મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચેનો દિવ્ય સેતુ : સ્વામી આત્મસ્થાનંદ

May 1, 1989|Tags: , |

[સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્‌ઘાટન વખતે પ્રકાશિત આ લેખ આજે પણ એટલો જ પ્રેરણાદાયી હોવાથી અહીં આપવામાં[...]

Title

Go to Top