Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૫
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 2005
गायन्ति त्वा गायत्रिणः अर्चन्त्यकर्मर्किणः । ब्रह्माणस् त्वा शतक्रत उद्वंशम् इव येमिरे ॥ ગાયક તારા ગાતા ગાન, ઋષિ ઋચાથી કરતા માન; હે શતક્રતુ! બ્રાહ્મણ પણ તમને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2005
ત્રૈલોકય - સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા. શ્રીરામકૃષ્ણ - તેને ગળા સુધી (ઈશ્વરીય[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મમાં વેદોનું મહત્ત્વ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2005
હિન્દુ ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ : ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, વેદો અપૌરુષેય હોવાની માન્યતા અને કર્મ તથા પુનર્જન્મની માન્યતા. કોઈ વેદોનો સૂક્ષ્મ અભ્યાસ કરે તો તેને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2005
સ્વામી વિવેકાનંદ ઉચ્ચ આધ્યાત્મિક ભાવરાજ્યની સર્વોચ્ચ કક્ષાએ વિરાજેલા હતા. આમ હોવા છતાં તેઓ સામાન્ય ભૌતિક વિદ્યા-કલા, સાહિત્યસંગીત વગેરેથી જરાય વિમુખ ન હતા. તેઓ બ્રહ્મની અનુભૂતિના[...]
🪔 કલા
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૫
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2005
(ઓગસ્ટ ૨૦૦૪ થી આગળ) રાગ અને રાગિણી પહેલાં કહેવાઈ ગયું છે કે કેટલાક સૂર, ગમક, મૂર્છના તથા ગિટકરી, સંયોગી, રોહી, અવરોહી આદિ ક્રમોમાં વિન્યસ્ત થઈને[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2005
(ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે વધુ વિચાર શું કરવો? હું[...]
🪔 પ્રકીર્ણ
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૯
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 2005
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. પોતાના લાહોરના વ્યાખ્યાનમાં[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
February 2005
ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા બૌદ્ધિકો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની આટલી[...]
🪔
સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ૧૦૦ વર્ષ સુધી વહેલું અનન્ય સેવાઝરણું
✍🏻 સંકલન
February 2005
રામકૃષ્ણ મિશન - વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી ૨૦૦૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘સમાચાર અને સૂચનાએં’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
🪔 પ્રકીર્ણ
વ્યાકુળતા - ૧
✍🏻 સ્વામી ભજનાનંદ
February 2005
આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ? સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ વાળે છે ? આત્માના વિકાસ માટે કયું[...]
🪔 પ્રકીર્ણ
રૂવે રૂવે ઝરતું માતૃત્વ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
February 2005
પંદરમી - સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્ભુત શિલ્પ છે - ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના મૃત ઈસુના મસ્તકને પોતાના ખોળામાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
જગતના અરણ્યમાં
✍🏻 સંકલન
February 2005
શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈના ‘Tales and Parable of Sri Ramakrishna’ પ્રકાશનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ’ નામે પ્રકાશિત થનાર સચિત્રપુસ્તકના અંશો અહીં[...]
🪔 કેળવણી
વેદની વ્યાવહારિક બોધકથાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2005
(દ્યા દ્વિવેદાની નીતિમંજરી પર આધારિત) (૧) કક્ષીવાનની કથા પ્રજાપતિએ યજ્ઞ દ્વારા ભૃગુ, અંગિરા અને અવિ - એમ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા, તેમાં અંગિરાને ઉતથ્ય અને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2005
શ્રીમા શારદાદેવીની સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. ૨૬ થી ૨૯ ડિસે. સુધી નારાયણસેવા આશ્રમના પ્રાંગણમાં બાલાશ્રમ-વૃદ્ધાશ્રમનાં બહેનો, રિમાન્ડ હોમનાં બાળકો તેમજ મધર ટેરેસા આશ્રય ઘરમાં રહેતાં[...]