Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  ફેબ્રુઆરી ૨૦૧૬

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  february 2016

  Views: 760 Comments

  अथ हैनं कौसल्यश्चाश्वलायनः पप्रच्छ। भगवन् कुत एषः प्राणो जायते कथमायात्यस्मिञ्शरीर आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते केनोत्क्रमते कथं बाह्यमभिधत्त्ो कथमध्यात्ममिति ।।1।। ત્યાર પછી અશ્વલના પુત્ર કૌસલ્યે [...]

 • 🪔 અમૃતવાણી

  અહંકારના નાશનો માર્ગ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  february 2016

  Views: 1020 Comments

  શ્રીરામકૃષ્ણ - એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી [...]

 • 🪔 વિવેકવાણી

  જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  february 2016

  Views: 1030 Comments

  જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ણાેને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું [...]

 • 🪔 સંપાદકીય

  ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  february 2016

  Views: 1250 Comments

  (ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...) જો કે ભક્તિ-સંગીતનું મૂળસ્રોત આપણને [...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  february 2016

  Views: 910 Comments

  (ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...) જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને [...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  february 2016

  Views: 810 Comments

  (ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ...) સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો આપણને બધાંને સમતોલ અને શ્રેષ્ઠતર પથના સ્વીકારનો અવસર [...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  february 2016

  Views: 1070 Comments

  (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સંન્યાસી મોક્ષ ઝંખે છે, પણ એ જીવનમાં તેણે સુવ્યવસ્થિત રહેવું જોઈએ એ વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે [...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  અભ્યાસ અવલોકન

  ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

  february 2016

  Views: 850 Comments

  (ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’ એક કોલેજના વિદ્યાર્થીએ મને એક વખત [...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  february 2016

  Views: 800 Comments

  (ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ...) કાયમ ટકી રહેનારા સંબંધો આપણામાંના બધા જીવનમાં [...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  માનસિક તણાવથી મુક્તિ

  ✍🏻 સ્વામી ગોકુલાનંદ

  february 2016

  Views: 930 Comments

  (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ...) પ્રકરણ : ૨ માનસિક તણાવના નિરાકરણમાં [...]

 • 🪔 ઇતિહાસ

  આધુનિક હિન્દુધર્મ

  ✍🏻 શ્રી અશોક ગર્દે

  february 2016

  Views: 1040 Comments

  (ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ...) વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ અપેક્ષા રાખતો નથી. ખ્રિસ્તી ધર્મ [...]

 • 🪔 પ્રાસંગિક

  સ્વામીજીનો પ્રિય - ‘બાઘા’

  ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

  february 2016

  Views: 1030 Comments

  મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને [...]

 • 🪔 પ્રાસંગિક

  કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી

  ✍🏻 સ્વામી સારદાનંદ

  february 2016

  Views: 970 Comments

  શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ [...]

 • 🪔 પ્રાસંગિક

  ધ્યાન કેવી રીતે કરવું ?

  ✍🏻 સ્વામી શિવાનંદ

  february 2016

  Views: 1250 Comments

  ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું [...]

 • 🪔 પ્રાસંગિક

  પ્રશ્નોત્તરી

  ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

  february 2016

  Views: 1050 Comments

  (અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ [...]

 • 🪔 પ્રાસંગિક

  અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  february 2016

  Views: 980 Comments

  (અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  ટિયા : એક અન્તર્યાત્રા

  ✍🏻 સ્વામી સમર્પણાનંદ

  february 2016

  Views: 1040 Comments

  (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં આપણે ઊંચું જોનારા અને નિરર્થક ઠેંસઠેબાં ખાનારા ગગનૂવિશે વાંચ્યું, હવે આગળ...) હિમશિલા પર સવાર ‘તો જગત ગુરુ?’ ‘હમ્મ’ ‘ઘાસફુંસ [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

  ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

  february 2016

  Views: 1000 Comments

  ૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, મુક્કાબાજી અને ક્રિકેટ જેવી રમતોમાં [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શિવનો પ્રકોપ

  ✍🏻 ભગિની નિવેદિતા

  february 2016

  Views: 990 Comments

  સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર [...]

 • 🪔 અહેવાલ

  રામકૃષ્ણ મિશનનો વાર્ષિક અહેવાલ

  ✍🏻 સંકલન

  february 2016

  Views: 980 Comments

  રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૪ - ૨૦૧૫ દરમિયાન થયેલ રૂપિયા ૪૬૬.૯૦ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૬મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૨૭ ડિસેમ્બર, [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સમાચાર દર્શન

  february 2016

  Views: 1040 Comments

  રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે તા. ૧૩ થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટ શહેરની ૧૫૮ શાળા-મહાશાળાના ૪૭૫૮ [...]