Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૩
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2023
जनकजनितभावो वृत्तयः संस्कृतांश्च अगणनबहुरूपा यत्र चैको यथार्थः। शमितविकृतिवाते यत्र नान्तर्बहिश्च तमहह हरमीडे चित्तवृत्तेर्निरोधम्॥४।। ૪. કાર્યકારણભાવ અને તરેહ તરેહની અસંખ્ય નિર્મળ વૃત્તિઓ હોવા છતાં જ્યાં યથાર્થ[...]
🪔 સંપાદકની કલમે
“ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February 2023
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો.[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે
✍🏻 સ્વામી સારદાનંદ
February 2023
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનું ગીત-ગાન અને વાર્તા-કથન
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના દિવ્યસ્પર્શે સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
February 2023
(5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક બંગાળી પુસ્તકમાંથી આ અંશ આપની સમક્ષ પ્રસ્તુત[...]
🪔 વિવેકપ્રસંગ
એક રમૂજી પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર[...]
🪔 વિવેકપ્રસંગ
આદર્શનું વ્યવહારમાં પરિવર્તન
✍🏻 ભગિની નિવેદિતા
February 2023
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
February 2023
માતા આર્યમ્બાનું મહાપ્રયાણ શ્રૃંગેરીમાં રહેતી વખતે આચાર્ય શંકરને અનુભવ થયો કે એમની માતાનો અંતકાળ નજીકમાં જ છે અને તેઓ એમનું સ્મરણ કરી રહ્યાં છે. પોતાના[...]
🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2023
સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે[...]
🪔 પ્રાસંગિક
નારી તું નારાયણી
✍🏻 સેજલબેન માંડવિયા
February 2023
આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]
🪔 પ્રાસંગિક
આભાર, કેન્સર...
✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી
February 2023
(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ[...]
🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 1
✍🏻 સ્વામી ગુણેશાનંદ
February 2023
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે,[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
February 2023
વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ[...]
🪔 વિવેકવાણી
રાજયોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2023
મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
February 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]