શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
વીણેલા મોતી
શ્રીરામકૃષ્ણ જ્યોતમાં અત્યાર સુધી 7000થી વધુ લેખો પ્રકાશિત થયી ચુક્યા છે એમાંથી કેટલાક
વીણેલા મોતી અહીં પ્રસ્તુત છે.
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભાગવત કથા - ૧
✍🏻 સ્વામી ગીતાનંદ
June 2007
‘ભાગવત-કથા’ નામના મૂળ બંગાળી ગ્રંથનો કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ૧. પ્રથમ ત્રણ શ્લોકની વિશેષતા जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्[...]
🪔 અધ્યાત્મ
વ્યાકુળતા જ અસલ સાધના
✍🏻 સ્વામી રાઘવાનંદ
january 2019
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫ સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા[...]
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
July 1991
હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે[...]
🪔 બાળ-વિભાગ
બધાંમાં પ્રભુ વસે છે
✍🏻 સંકલન
August 1996
સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ[...]
🪔 વિવેકવાણી
ભારતનું ઉત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1998
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2003
सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्। सर्वत्र द्युतिमद्भाति दीपयोगाद्यथाञ्जसा।। मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्। श्रीहरे: करूणालेशात् तथा तूर्ण पलायते।। હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2017
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે[...]
🪔
૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્યદિન પ્રસંગે : ઝંડા અજરઅમર રહેજે, વધ વધ આકાશે જાજે...
✍🏻 જસબીર કૌર આહુજા
August 1993
(જસબીર કૌર આહુજા આ લેખમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ક્રમિક વિકાસ અને તેના અલગ રંગો અને પ્રતીકોનો ગૂઢાર્થ સમજાવે છે. તેઓ પંજાબના પતિયાલા શહેરમાં રહે છે.[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2017
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ[...]
🪔
નામસ્મરણ કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી અભેદાનંદ
November 2003
મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ તાલીઓ પાડીને ગાવાનું કારણ પૂછ્યું[...]