શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

  • 🪔 સંપાદકની કલમે

    નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં આ જ દિવસે પ્રથમ માનવ તરીકે હેન્રી હડસને હાલમાં મેનહટ્ટન (અમેરિકામાં) તરીકે ઓળખાતા ટાપુ પર[...]

શ્રીરામકૃષ્ણ

  • 🪔 ભક્તચરિત

    વૈષ્ણવચરણ પંડિત

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]

શ્રીમા શારદાદેવી

સ્વામી વિવેકાનંદ

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

અધ્યાત્મ

પ્રાસંગિક

શાસ્ત્ર

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ