Vivekananda
Book World
Vivekananda
Book World
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
અમે છેલ્લા 70 વર્ષથી રામકૃષ્ણ વિવેકાનંદ વેદાંત સાહિત્ય ગુજરાતીમાં પ્રકાશિત કરીએ છીએ. હવે અમે અમારા ભક્તો માટે આધ્યાત્મિક ઉપદેશોનો ખજાનો ઓનલાઇન અપલોડ કરી રહ્યા છીએ. અમારા નિ :શુલ્ક વાંચનાલયમાં તમે અમારા પુસ્તકો અને શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક વાંચી શકો છો. અમારા ઓનલાઇન સ્ટોર પરથી તમે અમારાં પુસ્તકો ખરીદી શકો છો અને શ્રીરામકૃષ્ણ જ્યોતનું લવાજમ ભરી શકો છો. આ સિવાય, અમે વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામ પર રોજ સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયક સુવિચારો શેર કરીએ છીએ.