Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૦


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 2010
कोनु स्यादुपाय: अत्र येनाहं सर्वदेहिनाम्। अंत:प्रविश्य भवेयं सततं दु:खभारभाक्॥ न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम्। कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम् શું એવો કોઈ ઉપાય છે કે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પૈસો આવો ગર્વ જન્માવે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2010
એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો. એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો. દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો.[...]
🪔 વિવેકવાણી
વિકાસલક્ષી દૃષ્ટિકોણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2010
આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘તમે હજુ પણ શા માટે નોકરી કરવાનું[...]
🪔 સંપાદકીય
કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2010
૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ[...]
🪔
શ્રીરામકૃષ્ણ કલ્પતરૂ-સ્વરૂપે
✍🏻 સ્વામી ચેતનાનંદ
January 2010
કલ્પતરુ તરીકે શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને, ‘જ્યોતિ લાધો’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર[...]
🪔
સ્વામી઼ વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2010
રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો અહીં પ્રસ્તુત છે. સ્વાતંત્ર્ય[...]
🪔
‘તને આ ઘટતું નથી’
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
January 2010
વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું[...]
🪔
ભાસ્કર સેતુ઼પતિ
✍🏻 ભરત ‘કુમાર’ પ્રા. ઠાકર
January 2010
દક્ષિણેશ્વરના સંત ઠાકુર રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬-૮૬)ના ઓજસ્વી શિષ્ય, વેદાંત જ્ઞાનના પ્રખર પંડિત, રામકૃષ્ણ મિશન અને મઠના સ્થાપક એવા સ્વામી વિવેકાનંદજી (૧૮૬૩-૧૯૦૨) વિશ્વમાં પહેલી જ વાર[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સંગીતપ્રેમ અને વિનોદપ્રિયતા
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 2010
સ્વામીજીના સંગીત શિક્ષણ વિષે અમે ઉસ્તાદ વેણીગુપ્ત (વેણી વૈરાગી કે વેણી અધિકારી)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અહમદખાનના શિષ્ય હતા અને કંઠ્ય અને વાદ્ય બંને[...]
🪔
સ્વામી઼જીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
January 2010
દુનિયાના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ આપણને માનવ-વિકાસને ધર્મ કેટલી અસર પહોંચાડે છે, તેના વિષે ઊંડી આંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ધાર્મિક આદર્શો, દિવ્યતામાં અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક[...]
🪔
દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતા-૨઼
✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ
January 2010
ધર્મ અને આધ્યાત્મિકતાના અલગ અલગ અર્થ આપણે જોયા. પરંતુ ધર્મમાં આધ્યાત્મિકતાનો અર્થ સમાઈ જાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે કોલંબોથી અલમોડા સુધીનાં[...]
🪔
પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2010
(ગતાંકથી આગળ...) નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે[...]
🪔
માપદંડ
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
January 2010
તુલસી, મીરાં, સુરદાસ, કબીર - આ ચાર સાધકનાં નામ ભારતમાં ચારે ય પ્રદેશમાં માણસો એક અવાજે ઓળખે છે. તેમની વાતો શું આજકાલની છે? તેમના વિષે[...]
🪔
ગોગા બાપા
✍🏻 રામેશ્વર તાંતિયા
January 2010
રાજસ્થાનનાં શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ વિશ્વમાં અજોડ છે. સન્માન અને સતીત્વની રક્ષા માટે બાળકોને ખોળામાં લઈ ધધકતી આગમાં કૂદી પડી પ્રાણ ત્યાગ કરવો એ અત્યંત[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
January 2010
શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું : ‘જ્યારે કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ મધ એકઠું કરવા પોતાની મેળે આવે છે. તેવી જ રીતે માણસનું હૃદયકમળ ભગવદાનંદથી ખીલી ઊઠે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2010
શ્રીમા સારદાદેવીનો ૧૫૬મો જન્મજયંતી મહોત્સવ ૮ ડિસેમ્બર મંગળવારે સવારે ૫.૧૫ થી બપોરે૧૨ વાગ્યા સુધી શ્રીમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, હવન, વિશેષ પૂજા,[...]