Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૨




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
January 2012
कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहम् । साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा ॥३॥ પાંચ કોશોમાં સારી રીતે શોભતી, પાર્વતીરૂપી બુદ્ધિ પ્રત્યેક દેહરૂપી ઘરમાં રહે છે. સર્વત્ર [...]
🪔 અમૃતવાણી
સાધન-ભજનની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2012
ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો [...]
🪔 વિવેકવાણી
ચરૈવેતિ ! ચરૈવેતિ !
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2012
હૈ વીર-હૃદય યુવકવૃન્દ...બીજી કોઈ વાતની જરૂરત નથી. ફક્ત જરૂરત છે પ્રેમ, સરળતા અને ધૈર્યની. જીવનનો અર્થ છે વિસ્તાર. પ્રેમ અને વિસ્તાર એક જ છે. એટલે [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2012
સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2012
(ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે કે, ‘મારી ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણના મુખ પરનું એ [...]
🪔
બે સિંહોનું યુદ્ધ
✍🏻 રામેશ્વર તાંતિયા
January 2012
૧૭મી શતાબ્દિમાં રાજસ્થાનનાં વિભિન્ન રાજ્યમાં કેટલાક અદ્ભુત પ્રતિભાશાળી અને વીરરાજા થઈ ગયા છે. તેમાં મેવાડના રાણા રાજસિંહ, જોધપુરના જશવંતસિંહ અને જયપુરના મિર્ઝા રાજા જયસિંહનું નામ [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી
✍🏻 દુષ્યંતભાઈ પંડયા
January 2012
એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું ભારતમાતાનો પુત્ર છો, એ બદલ [...]
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
january 2012
પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ [...]
🪔 બોધ કથા
શિવ શિવ
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
January 2012
નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા - આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ રાખતા કે ઈશ્વર છે; ઈશ્વર દર્શન આપે [...]
🪔
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
January 2012
(ગતાંકથી આગળ) ૫. સંસારી-વ્યવહારની ચાવીઓ ‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા જુદી જુદી રીતે સમજાવી છે. જાગૃતિ, શરણાગતિ, [...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
January 2012
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના આદર્શો, [...]
🪔
બેની મને ભીતર સદ્ગુરુ મળિયા : દાસી જીવણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
January 2012
ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ, કલેજા કટારી રે, રૂદિયાં કટારી રે, માડી [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૧
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2012
અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક – વૈજ્ઞાનિક અધ્યયન વૃત્તિને શરૂ થયે તો [...]
🪔
નર્મદા પરિક્રમા – સ્વાનુભૂતિ
✍🏻 સ્વામી આત્મકૃષ્ણ
January 2012
नर्मदे ! हरसंभूते ! हरलिंगाचार्यनाऽऽदते । हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥ ભગવાન શિવના અંગમાંથી ઉદ્ભવેલી, શિવલિંગની પૂજામાં આદરવાળી, શિવલિંગોયુક્ત તટવાળી હે નર્મદા ! તારો [...]
🪔
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’
January 2012
સામાન્ય રીતે પુત્ર જન્મ કોઈપણ કુટુંબ માટે આનંદનો ઉત્સવ બને. જીતેન્દ્રભાઈ મારુના પરિવારમાં એક પુત્ર અવતર્યો. પણ ઈશ્વરે એના નાક, તાળવું અને હોઠ ક્રૂર બનીને [...]
🪔
એક અસાધારણ પ્રતિભા - સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી નટવર આહલપરા
January 2012
વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠે મા ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે હિમાલયના ચંદનહારે માતા રીઝી ગયાં. અધર્મના કૌરવો [...]
🪔 અહેવાલ
સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સ્મરણોત્સવ - સંક્ષિપ્ત અહેવાલ
January 2012
૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૧૦ જૂન, ૨૦૧૧ સુધીમાં અહીં જણાવેલ પરિયોજનાઓમાં ૮.૨૦ કરોડનો ખર્ચ થયો છે. * પ્રકાશન : સ્વામીજીના જીવન અને સંદેશ પર ૧૦ ભાષાઓમાં [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
January 2012
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર થી તા. ૯મી ડિસેમ્બર સુધી શાળાનાં વિદ્યાર્થી [...]