Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2014
यत्सङ्गीतस्वरमधुरिमापानतृप्तान्तराणां ब्रह्मानन्दोऽनुभवपदवीं प्राप सद्भावुकानाम् । यद्व्याख्यानश्रवणविगलत्सर्ववेद्यान्तराणां ज्ञानानन्दः प्रतिपदसुधास्वादभाजां जनानाम् ।।5।। વિવેકાનંદની વાણીમાં અમૃત ઝરે, સંવાદિતાઓની અમીવર્ષા થતી રહે; દિવ્યતાનું ગાન ગવાય અને આનંદની સૂરાવલીઓ વહેતી[...]
🪔 અમૃતવાણી
ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2014
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું ? હું ઈશ્વરનું સંતાન,[...]
🪔 વિવેકવાણી
કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 2014
ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને દબાવવાનો પ્રયત્ન કરતાં ત્રીસ કરોડ અળસિયાં પ્રત્યે[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2014
યાત્રા દ્વારા તેમના જીવનકાર્ય અને શિક્ષણની કાર્યસાધકતા શ્રીરામકૃષ્ણે આપેલો-ઉચ્ચારેલો ઠપકો જેવો અતિમહત્ત્વનો નીવડ્યો હતો, તેવા ઠપકા વિરલ છે : ‘ધિક્કાર છે તને, તું મને સાવ[...]
🪔
શ્રીરામકૃષ્ણ
✍🏻 સંકલન
january 2014
હું જે જે વિચારો પ્રગટ કરું છું તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રયાસ છે. અનિષ્ટ વિચારો, કિંવા હું જે કાંઈ ખોટું અને[...]
🪔
શ્રીમા શારદાદેવી
✍🏻 સંકલન
january 2014
સ્વામી વિવેકાનંદની નજરે ૧૧. તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ[...]
🪔
એકાગ્રતા
✍🏻 સંકલન
january 2014
મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈપણ જ્ઞાન મેળવાયું છે ? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં[...]
🪔
કેળવણી
✍🏻 સંકલન
january 2014
કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૫.૨૮૫) કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે ? ના. શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
january 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]
🪔
સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ
✍🏻 ડૉ. સતીશ કપૂર
january 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સિલ સ્કોલર અને[...]
🪔
ભારત
✍🏻 સંકલન
january 2014
આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ સમગ્ર ભારતમાં માત્ર એક લાખ[...]
🪔
સામર્થ્ય અને શક્તિ
✍🏻 સંકલન
january 2014
આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને યાતના[...]
🪔
આત્મશ્રદ્ધા
✍🏻 સંકલન
january 2014
આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યાં હોય, તો મારી ખાતરી[...]
🪔
દયાળુ નરેન
✍🏻 સંકલન
january 2014
નરેનના ઘેર સાધુ-સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને નરેન જે કાંઈ હાથમાં આવે એ આપી દેતો. ચીજ કીમતી છે કે[...]
🪔
ધ્યાનની રમત
✍🏻 સંકલન
january 2014
નાનપણમાં તો સૌ કોઈ રમત રમે. નરેન પણ ઘણી રમત રમતો. ક્યારેક ઝાડ પર ચડીને ડાળીમાં પગ ભરાવીને ઊંધે માથે લટકતો. વળી ક્યારેક તે ધ્યાનની[...]
🪔
સેવા : એક ચિંતન
✍🏻 સંકલન
january 2014
સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ[...]
🪔
સ્વાતંત્ર્ય અને મુક્તિ
✍🏻 સંકલન
january 2014
મન સહેલાઈથી જીતી શકાતું નથી. જે મનમાં દરેક નાની વસ્તુના સંપર્કથી, નજીવામાં નજીવી ઉત્તેજનાથી કે ભયથી ક્ષોભ ઉત્પન્ન થાય તે મન કેવી સ્થિતિમાં હોય ?[...]
🪔
દૃઢ સંકલ્પ
✍🏻 સંકલન
january 2014
શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે કે ગુફાનાં બારણાં બંધ કરીને માત્ર પાંચ[...]
🪔
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જ્ન્મજયંતી મહોત્સવ : પૂર્ણાહુતિ અને પ્રભાવ
✍🏻 સંકલન
january 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ સાથે સંકળાયેલ એક સંન્યાસી દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે હાથ ધારાયેલ વિવિધ પ્રકલ્પો વિશે આ ચિંતનાત્મક નિબંધ લખાયો છે. - સં.[...]
🪔
સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા
✍🏻 સ્વામી અભેદાનંદ
january 2014
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔
સ્વામીજીની શિસ્તપ્રિયતા અને વિનમ્રતા
✍🏻 સ્વામી અખંડાનંદ
january 2014
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2014
મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને[...]
🪔
મારો આદર્શ
✍🏻 સંકલન
january 2014
૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭ જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબેલ, (સિસ્ટર નિવેદિતા) મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી[...]
🪔 ગીત
સમાધિનું ગીત
✍🏻 સંકલન
january 2014
નહિ સૂર્ય નહિ જ્યોતિ, નહિ શશાંક સુંદર ભાસે વ્યોમે છાયા સમ છબી વિશ્વ ચરાચર.... નહિ સૂર્ય અસ્ફૂટ મન - આકાશે જગત સંસાર ભાસે, ઊઠે, ભાસે,[...]
🪔
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
january 2014
ગુજરાતનાં સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) ૫ોતાની અમેરિકન મુલાકાત દરમિયાન એક દિવસ સ્વામીજી સિમ્ફની[...]
🪔
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !
✍🏻 સ્વામી સારદાનંદ
January 2014
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 સ્વાધ્યાયમાળા
ગુજરાતના ત્રણ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓમાં વિવેક-ચેતનાની જાગૃતિ
✍🏻 સંકલન
january 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતના વિદ્યાર્થી-જગતમાં સ્વામીજીના પ્રેરણાદાયી જીવન અને સંદેશનો બૃહત્ પ્રમાણમાં પ્રચાર કરવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
january 2014
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૨ - ૨૦૧૩ના વર્ષમાં થયેલ રૂપિયા ૪૫૩.૩૨ કરોડનાં રાહતસેવાકાર્યો રાહત - પુનર્વસન : આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૨.૨૬ કરોડ રૂપિયાના[...]