Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૨૧
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
January 2021
अथ ते सम्प्रवक्ष्यामि स्वरूपं परमात्मनः । यद्विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ।। 124 ।। હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી[...]
🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2021
બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે[...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2021
મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2021
ગતાંકથી આગળ... ત્રીજા અધ્યાયને તથા ગુનાના તેમજ તેને અટકાવવા તે લગતા વિષયને આ અનુરોધથી પૂર્ણ કરે છે : एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना । जहि[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
January 2021
ગતાંકથી આગળ... સિદ્ધ મહાપુરુષોની કૃપા : સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે.[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
January 2021
ગતાંકથી આગળ કળિયુગમાં અન્નગત પ્રાણ છે ને, એટલે આ બોર્ડિંગ-હાઉસમાં રહેવા જેવું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, ‘મઠ કેમ બનાવવો ? એટલે ને, કે છોકરાઓ[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
january 2021
પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે અમે લોકોએ વિનોદ કરીને[...]
🪔 યુવજગત
ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
January 2021
પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.[...]
🪔 પ્રાસંગિક
મધુમયી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
january 2021
मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2021
૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો.[...]
🪔 સંસ્મરણ
સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા
✍🏻 સ્વામી અતુલાનંદ
january 2021
૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ[...]
🪔 ચિંતન
જટાયુ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
January 2021
ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન[...]
🪔 ચિંતન
શાંતિદાયિની
✍🏻 ડૉ. લતા દેસાઈ
january 2021
દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને[...]
🪔 આત્મકથા
કાઠમંડુ
✍🏻 અરુણિમા સિંહા
january 2021
ગતાંકથી આગળ... એરપોર્ટના રસ્તે મેં દિલ્હીના આકાશમાં એક એરોપ્લેન જોયું. એક વિમાનમાં મેં આ અગાઉ કેવળ એક જ વાર સફર કરી હતી, પણ એ તો[...]
🪔 પત્રો
સ્વામી શિવાનંદ પત્રાવલી
✍🏻 સ્વામી શિવાનંદ
january 2021
શ્રીશ્રીગુરુદેવ શ્રી શરણ ભરોસા અલ્મોડા, ૨૫ જુલાઈ, ૧૮૮૯ પ્રિય બલરામબાબુ, આપના ૧૦ શ્રાવણના પત્ર દ્વારા અમારા મઠ અને આપના ઘરના સર્વેના વિસ્તૃત સમાચાર મેળવીને ખૂબ[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
january 2021
પ્રદ્યુમ્નનો જન્મ દેવી સતીએ જે રીતે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિદાહ કર્યો હતો તે ઘટના સર્વવિદિત છે. આ ઘટના પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
january 2021
તામિલનાડુમાં ‘નિવાર’ વાવાઝોડું રાહતકાર્ય તામિલનાડુમાં ત્રાટકેલ જીવલેણ વાવાઝોડું ‘નિવાર’ના અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રોએ રાહતકાર્ય હાથ ધર્યું હતું. ૧) ચેંગલપટ્ટુ તારીખ ૨૪ થી ૨૭[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
વૃક્ષારોપણના ફાયદાઓ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2021
વાયુમંડળ વૃક્ષો હવામાનો કાર્બન ડાયોક્સાઇડ (CO2) શોષી લે છે ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.
🪔 ચિત્રકથા
પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 2021