Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૭
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2017
सर्ववेदांतसिद्धांतगोचरं तमगोचरम् । गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ।।1।। મનવાણીથી જાણવા અશક્ય છતાં સર્વ વેદાંતના સિદ્ધાંતથી જેમને જાણી શકાય છે, એ પરમાનંદ સ્વરૂપ સદ્ગુરુ શ્રીગોવિંદને હું[...]
🪔 અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2017
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
july 2017
પ્ર : મારા પર ઈશ્વરની કૃપા ક્યારે ઊતરશે ? ઉ : કોઈ માણસ સાધના કરે છે, માટે તેના પર પ્રભુની કૃપા થવી જ જોઈએ એવો[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2017
દિવ્યતા કદી છેતરાઈ નથી અને છેતરાશે પણ નહીં. તે હંમેશાં પોતાનો પ્રભાવ પાડે છે અને ભૂલ કર્યા વિના સદા બેઈમાની તથા ઢોંગને પકડી પાડે છે.[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2017
(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના 400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની 2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2017
જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો ઉલ્લેખ, ‘તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક પ્રોફેસર ફ્રિટ્યોફ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2017
શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્ભુત સૌંદર્યથી ઝગમગતી હતી.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
july 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ? મહારાજ - જે સદા સર્વદા ‘હરિ હરિ’ બોલે છે,[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2017
મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય[...]
🪔 ઇતિહાસ
ગંગામૈયા
✍🏻 શ્રીકાકાસાહેબ કાલેલકર
july 2017
ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું[...]
🪔 ચિંતન
હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
july 2017
એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું[...]
🪔 ચિંતન
નિષ્ફળતા પણ સફળતાની સીડી છે
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
july 2017
ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી[...]
🪔 અધ્યાત્મ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
july 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનાં સોપાન
✍🏻 શ્રી ભાણદેવ
july 2017
અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
july 2017
સ્વામી વિવેકાનંંદની પહેલી અલમોડા મુલાકાત શ્રીરામકૃષ્ણ કુટિર બનતા પહેલાં, સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ વારંવાર અલમોડા આવ્યા હતા. એના સંદર્ભમાં ઘણું જાણવા મળે છે, જે[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરવે નમ:
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
July 2017
ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે.[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરુસ્તોત્રમ્
✍🏻 સંકલન
july 2017
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે,[...]
🪔 પ્રાસંગિક
દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
july 2017
સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2017
रेवा तटे तप: कुर्यात् मरणं जाह्नवी तटे ॥ નર્મદા તટે(રેવા તટે) તપશ્ર્ચર્યાની મહત્તા ગણાય છે અને ગંગાકાઠે મરણનો મહિમા છે. આ લેખમાં ઓમકારેશ્ર્વર તીર્થનો મહિમા[...]
🪔 ચિંતન
કૂવાનો દેડકો
✍🏻 પુષ્પા અંતાણી
july 2017
કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2017
રામકૃષ્ણ મિશન, પશ્ચિમ બંગાળની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ શાળા પરીક્ષાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આસાનસોલ ૯૦ ૯૦ - - ૯૦ વરાહનગર ૧૭૫ ૧૭૫ -[...]