Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૮
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2018
शान्ता महान्तो निवसन्ति सन्तो वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जना- नहेतुनान्यानपि तारयन्तः ।।37।। કેટલાક એવા શાંત અને સજ્જન મહાત્મા હોય છે કે જે સ્વયં[...]
🪔 અમૃતવાણી
ગુરુ એક સચ્ચિદાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2018
સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને કહે છે, ‘તમે સ્વભાવ જોઈને શિષ્ય કરો નહિ, એટલે આમ તમારો સમાજ ભાંગી જાય. માણસો દેખાય બધા એકસરખા,[...]
🪔 સંપાદકીય
‘ગુરુ બિન કૌન બતાવે બાટ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2018
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2018
શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।, ‘કર્મનો ત્યાગ કર્યા વિના (કે વનવાસ સેવ્યા વિના), જનક જેવા રાજાઓ સંસિદ્ધિને વર્યા છે ને તે પણ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2018
બુદ્ધની આ પ્રસિદ્ધ ઉક્તિ પર મનન કરવાથી આપણને લાભ મળી શકે : ‘હવે, ભિક્ષુઓ તમને એક વાતની યાદ અપાવું છું. બધી નિર્મિત વસ્તુઓ ક્ષર છે,[...]
🪔 અધ્યાત્મ
લીરલબાઈ / લીળલબાઈની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
july 2018
પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં મીણલદેની કૂખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
july 2018
હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી મ. કેટલા પ્રામાણિક હતા, કારણ[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
july 2018
આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ[...]
🪔 અધ્યાત્મ
અવતારની લીલા અગમ્ય છે !
✍🏻 શ્રી ભાણદેવ
july 2018
અવતારની પારલૌકિક દૃષ્ટિ અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2018
सबिंदुसिंधुसुस्खलतरंगभंगरंजितं द्विषत्सु पापजातजात कारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંનાં ભયને હરનાર (પોતાના દર્શનરૂપ)[...]
🪔 પ્રેરક પ્રસંગ
એક સાહસિક મહિલાનું આત્મજ્ઞાન
✍🏻 સંકલન
july 2018
નોંધ : લખનૌનાં દિવ્યાંગ મહિલા અરુણિમા સિંહાએ 21મી મે, 2013ના દિવસે બપોરના પ વાગ્યે એવરેસ્ટ પર આરોહણ શરૂ કર્યું અને બીજે દિવસે સવારે 10:55 મિનિટે[...]
🪔 પ્રેરક પ્રસંગ
જગદીશચંદ્ર બોઝ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2018
બાલમિત્રો, આપણા ઘરે પોતપોતાના ઇષ્ટદેવનું પૂજાઘર હશે. દાદા કે દાદીમા સાથે બેસીને પ્રસાદીની લાલચે આપણે પૂજામાં ભાગીદાર પણ થતા હોઈશું. ઠાકોરની પૂજા પતે, પ્રસાદી ધરાઈ[...]
🪔 વાર્તા
ગજેન્દ્રમોક્ષ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
july 2018
માનવસંસારની ફરતો ક્ષીરસાગર નામનો મોટો મહાસાગર પડ્યો છે. ક્ષીરસાગરનાં મોજાં કયે કિનારે અથડાય છે તે હજી સુધી કોઈએ જાણ્યું નથી. આ સાગરમાં ત્રિકૂટ નામનો એક[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
july 2018
અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો[...]
🪔 પ્રાસંગિક
પૂર્ણાવસ્થાએ પહોંચેલ સ્વામીજીના ગુરુદેવ
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
july 2018
‘આ સંસારની કોઈપણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈદઈ શકાય છે.’ ‘ઈશ્વરને કેવી રીતે જાણવો?’ ‘તેનું રોજ રોજ નામસ્મરણ કરીએ, એટલે આપણે તેની વધુ ને[...]
🪔 ચિંતન
શ્રદ્ધા - ભવસાગર પાર કરાવતી નૌકા
✍🏻 રેખાબા સરવૈયા
july 2018
ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા[...]
🪔 દર્શન સંસ્કૃતિ
શ્રીરામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
july 2018
મહાન પ્રેરણાદાયી અને કર્મશીલ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ રાષ્ટ્રિય સેમિનારમાં આપણે સૌ એકઠા થયા છીએ. આપણે બધા ભારતીય સંસ્કૃતિની ગૌરવગરિમામય પાસાંને[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
july 2018
ગોકુલથી વૃંદાવન તરફ ગમન જ્યારે નંદબાબા વગેરે મોટા અને વયસ્ક ગોપાલકોએ જોયું કે મહાવનમાં ઘણા મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે વ્રજવાસીઓએ હવે આગળ શું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2018
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૧૮ મે,[...]