Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૭




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1997
चित्तं शरीरमपि रोगगणा दहन्ति । संजीवनं च परहस्तगतं सदैव तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो ॥ દુર્વાસનાઓ મારા ચિત્તને સદા આકર્ષિત કરતી રહે છે, રોગસમૂહ સર્વદા શરીરને[...]
🪔 વિવેકવાણી
નિર્ભય બનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1997
લોકોના શબ્દોની કશી પરવા ન કરો; જે માણસ તેમની નિંદા કે સ્તુતિ ઉપર ધ્યાન આપશે તે કોઈ પણ મહાન કાર્ય કરી શકશે નહિ. मायमात्मा बलहीनेन[...]
🪔 સંપાદકીય
રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1997
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો - નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 વિજ્ઞાન
શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1997
(ગતાંકથી આગળ) ભારતીય જનોની પેઠે ચીનાઓ પણ માનતા હતા કે કોઈક પારમાર્થિક સત્ તત્ત્વ છે. એને તેઓ ‘તાઓ’ કહેતા. આ ‘તાઓ’ વિવિધ વસ્તુઓ અને ઘટનાઓને[...]
🪔 સાધના
ધ્યાનનું વિજ્ઞાન
✍🏻 ડૉ. રમેશ કાપડિયા
June 1997
માનવીનું અસ્તિત્વ ટકાવવા શરીરની અંદર કેટલીક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે. ભય જણાતાંની સાથે જ શરીરમાં અનુકંપી (સિમ્પેથૅટિક) તંત્ર સક્રિય થતાં વ્યક્તિ ભય સામે લડી લેવા અથવા[...]
🪔 કાવ્યાસ્વાદ
જંતર વાગે
✍🏻 મકરન્દ દવે
June 1997
કોઈ હિર જન હોય તો જાગે, કોઈ પ્રેમી હોય તો જાગે, જંતર વાગે. બત્રીસ ગમાકા જંતર બનાયા, નવસો તાર લગાયા રે, સોળ સહસ્ર રાણીનો રાજા,[...]
🪔 સત્ય કથા
કુદરતની કલમે
✍🏻 બલદેવભાઈ ઓઝા
June 1997
શ્રી બલદેવભાઈ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મૅનૅજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ[...]
🪔 ચરિત્ર કથા
‘જિંદગી મેં બહોત શાંતિ મિલતી હૈ…’
✍🏻 ગિરીશ ગણાત્રા
June 1997
એનુ નામ વીરો. અઢાર-ઓગણીસ વર્ષનો જુવાન. ઊંચો, મજબૂત બાંધાનો ને પૂરો પહોંચેલો. જુવાનીનું જોમ અંગે અંગમાં તરવરે. ધંધો એનો દાણચોરીનો, પણ ચોખાની દાણચોરી. પોતાની ટોળકી[...]
🪔 ચરિત્ર કથા
તમે ભાગ્યશાળી છો
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1997
‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) ‘આમ ને આમ તો તું ગાંડી થઈ જઈશ? ક્યાં સુધી ચંડીને યાદ કરતી બેઠી રહીશ?’ ‘યોગીન્, હું જાણું છું[...]
🪔 ચિંતન
સત્ય
✍🏻 ડૉ. ગાંધર્વ જોશી
June 1997
મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી[...]
🪔 કથામૃતની અમીધારા
ગૃહસ્થ ભક્તોને ઉપદેશ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
June 1997
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ’૯૬ના સંપાદકીય લેખમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત[...]
🪔 યુવ-વિભાગ
સ્મરણ તિજોરીની ચાવી
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
June 1997
પૂણેની ર. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન[...]
🪔 આનંદ બ્રહ્મ
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
June 1997
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે,[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻
June 1997
Vivekananda: East meets West By Swami Chetanananda 164 pp. St. Louis VEDANTA SOCIETY OF SAINT LOUIS, USA Price : $ 135 ચિત્રનું દર્શન – સારા[...]
🪔
પુષ્પે પુષ્પે પરિમલ
✍🏻 ધૈર્યચન્દ્ર બુદ્ધ
June 1997
ચીનના મહાન તત્ત્વચિંતક સંત કૉન્ફયુશિયસ પાસે એક જિજ્ઞાસુ પરદેશના પ્રવાસે જતાં પહેલાં તેમના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે કેવી રીતે વર્તવું તેનું તેમણે માર્ગદર્શન માગ્યું. સંતે[...]
🪔 બાળ-વિભાગ
ખોટો ગર્વ
✍🏻 સંકલન
June 1997
: સંકલનરામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻
June 1997
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ ઉજવાયો ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવના ભાગરૂપે તા.૨૫થી ૨૭ એપ્રિલ સુધી આશ્રમના[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
June 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો એપ્રિલ-૯૭નો અંક મળ્યો. આ અંકમાં ચક્રવર્તી રાજગોપાલાચાર્યનો 'પ્રાર્થના’ લેખ, સ્વામી બુધાનંદનો ‘જીવનમાં શાંતિ મેળવવાનાં વ્યવહારુ સૂચનો’નો લેખ, સ્વામી અશોકાનંદજીનો ‘Spiritual Practice'માંથી લેવામાં આવેલો[...]