Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૫
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2005
भविष्यान्नानुसन्धत्ते नातीतं चिन्तयत्यसौ । वर्तमाननिमेषन्तु हसन्नेवानुवर्तते ॥ ભવિષ્યનું અનુસંધાન કરતો નથી, અતીતની ચિંતા કરતો નથી; વર્તમાન ક્ષણને હસતો હસતો અનુવર્તે છે, તે જ ખરો યોગી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નૈતિક મહત્ત્વની સૂક્તિઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2005
* પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં એનાં નથી. કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઈ જાય છે. પોતાના મૌલિક ચિંતન[...]
🪔 વિવેકવાણી
ભાષા અને કલા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2005
આપણા દેશમાં પ્રાચીન કાળથી સઘળી વિદ્યાઓ સંસ્કૃતમાં જ હોવાથી વિદ્વાન વર્ગ તેમજ સામાન્ય જનતા વચ્ચે અફાટ અંતર પડી ગયું છે. ભગવાન બુદ્ધથી શરૂ કરીને ચૈતન્ય[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2005
ભારતમાં જ નહિ પણ જે સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે તે સનાતન વેદાંત ધર્મનું એક નવવિધાન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘આ નવવિધાનના પ્રેરક[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2005
(ગતાંકથી આગળ) અનુભૂતિ અને તત્ત્વજ્ઞાન આ વિશે એક સુંદરમજાની વાત છે. જ્ઞાનીનો લોક વ્યવહાર કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન ઊભો થયો. જો જ્ઞાનીના જ્ઞાન[...]
🪔 પ્રકીર્ણ
અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2005
(ગતાંકથી આગળ) ‘ગઈ (ઓગણીસમી) સદીમાં બ્રિટિશોએ દાખલ કરેલી શિક્ષણ-પદ્ધતિ જ ભારતમાં અત્યારે મુખ્યત્વે પ્રવર્તમાન છે. એનો હેતુ કારકૂનો પેદા કરવાનો છે. કદ અને સંખ્યાની દૃષ્ટિએ[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
June 2005
શ્રીમાની વ્યાવહારિક બુદ્ધિમત્તા ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી કે અસ્તવ્યસ્તતા શ્રીમાને ન ગમતી. પોતાના બધા સંતાનો માટે આ જ એક મુખ્ય શીખામણ હતી - ભગવાનનો જ[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૪
✍🏻 સ્વામી અખંડાનંદ
June 2005
(ગતાંકથી આગળ) ગંગા એટલે વહેતા બ્રહ્મ હિંદુ પરંપરા પ્રમાણે અતિથિને સંતોષવા માટે પોતાના પુત્રનું પણ બલિદાન દઈ શકાય એ વિશે કહેવામાં આવ્યું છે. હિંદુ માતાપિતા[...]
🪔 શિક્ષણ
નારીશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
June 2005
(ગતાંકથી આગળ) અસામાન્ય પ્રતિભાવાળી કેટલીક ગણીગાંઠી બાલિકાઓ માટે ઉચ્ચતર શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. એનાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે મહિલાચિકિત્સા હોસ્પિટલની અધિક્ષિકાઓ કન્યાશાળામાં શિક્ષિકાઓ, મહિલા કોલેજમાં[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૩
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
June 2005
(ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો નગરમાં આયોજિત સર્વ-ધર્મ-મહાસભામાં જઈને પોતાનું ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું તે પૂર્વે સ્વામી વિવેકાનંદ એક અકિંચન પરિવ્રાજક સ્વરૂપ ઉત્તર-પશ્ચિમ ભારતનું વ્યાપક ભ્રમણ કરેલું[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2005
(ગતાંકથી ચાલું) પીપલોવે કહ્યું હતું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ એના આ શબ્દોનો આપણે એક બીજો અર્થ પણ કરી શકીએ છીએ. કોઈપણ ક્ષેત્ર કે[...]
🪔 પ્રકીર્ણ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
June 2005
બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા ભારતવાસીઓ માટે નાસી છૂટવા સિવાય[...]
🪔 પ્રકીર્ણ
વસ્તુ અમોલિક દી મેરે સદ્ગુરુ
✍🏻 હરેશ ધોળકિયા
June 2005
શિયાળાને કારણે સાંજનું અંધારું વહેલું થવા લાગ્યું છે. વાગ્યા તો હજી છ જ છે, પણ સંધ્યાનો પ્રભાવ પ્રબળ બનવા લાગ્યો છે. વાતાવરણમાં પણ પ્રમાણમાં શાંતિ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની સચિત્ર બોધકથાઓ
બાળ વિભાગ
✍🏻 સંકલન
June 2005
તરતાં આવડતું ન હતું તેવો પંડિત એક વાર કેટલાક માણસો નાવમાં બેસી ગંગા પાર કરતા હતા. તેમાં એક પંડિત હતો ને પોતાના જ્ઞાનનું મોટું પ્રદર્શન[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2005
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ભાવાંજલિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હોલ’માં ૭મી મે ૨૦૦૫ ને શનિવારે રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન[...]