Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૭
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2007
पापाटवी-प्रदहने हुतभुक्समानं मोहान्धकार-दलने हरिदश्व-कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, ને મોહનાં તમ-વિનાશક સૂર્ય જાણે; તે દુ:ખનાશ કરતા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2007
શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.) ‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા[...]
🪔 વિવેકવાણી
સામાન્યજનોનું ભાવિ અને આત્મવિશ્વાસ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2007
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની[...]
🪔 સંપાદકીય
શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ અને તેના અદ્ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2007
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણની મહાસમાધિથી અક્ષયસેન શોકના ઊંડા સાગરમાં ડૂબી ગયા. તેઓ ભક્તિભાવપૂર્વક રોજ શ્રીરામકૃષ્ણની છબિને ચંદનથી શણગારતા રહેતા અને એકતારા સાથે શ્રીઠાકુરનું ગુણસંકીર્તન કરતા રહેતા.[...]
🪔
ગુરુમાતા વંદના
✍🏻 શ્રી અક્ષયકુમાર સેન
June 2007
શ્રી અક્ષયકુમાર સેને લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’ પાંચ ભાગોમાં વહેંચાયેલો છે અને એમાં ૯૧ પ્રકરણો છે; દરેક પ્રકરણ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અથવા બંનેની પ્રાર્થનાની નાનકડી[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2007
(ગતાંકથી ચાલું) मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥ (मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात् वा, અથવા ભગવાનના થોડાક અનુગ્રહથી)[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
June 2007
(ગતાંકથી આગળ) નર્તકીનું ભજન - ૨ વૈકુંઠનાથ સંન્યાલનું વિવરણ વૈકુંઠનાથ સંન્યાલ શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય તથા સ્વામીજીના ઘનિષ્ઠ મિત્ર અને ગુરુભાઈ હતા. તેમણે આ ઘટના જેવી[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
June 2007
શ્રી શ્રીમહારાજ મદુરાતીર્થસ્થાને રામેશ્વર ધામથી મદ્રાસ પાછા ફરતી વખતે રસ્તામાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) મદુરામાં ઊતર્યા અને નિધાર્રિત સ્થળે પહોંચ્યા. શશી મહારાજે પહેલેથી જ વ્યવસ્થા કરી[...]
🪔 સંસ્કૃતિ
આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2007
(ગતાંકથી આગળ) તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે આપણી ભારતીય સામાજિક પદ્ધતિમાં તો[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૧
✍🏻 સંકલન
June 2007
રામકૃષ્ણ મિશન, શિક્ષણમંદિર, બેલૂર મઠના સચિવ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘પેરેન્ટ્સ એન્ડ ટિચર્સ ઈન વેલ્યૂ એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ શિક્ષણ જગત માટે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભાગવત કથા - ૧
✍🏻 સ્વામી ગીતાનંદ
June 2007
‘ભાગવત-કથા’ નામના મૂળ બંગાળી ગ્રંથનો કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ૧. પ્રથમ ત્રણ શ્લોકની વિશેષતા जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2007
(એપ્રિલ, ૦૭ થી આગળ) અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી? સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ છે. પણ આપણે તેને જોઈ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2007
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ ૧૧ મે, થી ૧૪ મે, ૨૦૦૭ એમ ચાર દિવસનો વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં ઉજવાઈ ગયો. ૧૧-૧૨ અને ૧૪[...]