Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૧૭
Read Articles
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
june 2017
બીજો અંશ અહીં એક શંકા ઊભી થાય છે કે આત્માના પ્રકરણમાં બ્રહ્મનું ઉદાહરણ આપવું એ તો ઘણી બેહૂદી વાત છે. ઘણી જ વિચિત્ર વાત છે[...]
🪔 અમૃતવાણી
વૈરાગ્ય અને ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2017
સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
june 2017
સરયૂબાલાદેવીની નોંધ મને જોઈને તેમણે મોટા અવાજે કહ્યુ, ‘બેટા ! અંદર આવ, અંદર આવ. તું સવારમાં આવી તેથી મને આનંદ થયો. આજે રાધાષ્ટમીનો શુભ દિવસ[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓ
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 2017
પવિત્ર આર્યાવર્તમાં પણ જેને પવિત્રમાં પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે તે આ ભૂમિ છે; જેના વિશે આપણા મહાન સ્મૃતિકાર મનુ ઉલ્લેખ કરે છે તે બ્રહ્માવર્ત[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાનું ઔચિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2017
સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી[...]
🪔 અધ્યાત્મ
श्रीजगन्नाथाष्टकम्
✍🏻 સંકલન
june 2017
कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी[...]
🪔 અધ્યાત્મ
શ્રીજગન્નાથ રથયાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
june 2017
શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2017
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
june 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા? મહારાજ - નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ દત્તના પુત્ર હતા[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2017
મણકો ત્રીજો - જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે.[...]
🪔 ઇતિહાસ
રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
june 2017
પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનું સ્વરૂપ
✍🏻 શ્રી ભાણદેવ
june 2017
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર અરે ! જીવમાત્ર સુખ શોધે છે અને[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
june 2017
અલમોડા આશ્રમ સ્વામી શિવાનંદજી 1913-1915ના ગાળામાં અલમોડામાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં એમને ખબર મળી કે એમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મધુપ્રમેહ અને અનિદ્રાના રોગથી પીડાઈ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
june 2017
એવં સા દક્ષિણા ગંગા મહાપાતકનાશિની । ઉત્તરે જાહ્નવી દેશે પુણ્યાત્વં દક્ષિણે શુભા ॥ (નર્મદાપુરાણ - 6.22) તે (નર્મદા મૈયા) મહાપાતક નાશ કરનારાં દક્ષિણનાં ગંગા છે.[...]
🪔 વેદ વાર્તા
આરુણિ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
june 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે.[...]
🪔 ચિંતન
એકાગ્રતા કેળવો અને મહાન બનો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
june 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને[...]
🪔 ચિંતન
પરોપદેશે પાંડિત્યમ્
✍🏻 સ્વામી આત્માનંદ
june 2017
ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
june 2017
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ - મહોત્સવ-વિવિધા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૭ (શ્રીરામકૃષ્ણ મંદિરના ૩૮મા પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે) ના રોજ એક જપયજ્ઞનું આયોજન સવારે ૫[...]