Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૨૩
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2023
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ता स्म वीरा[...]
🪔 સંપાદકની કલમે
ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે.[...]
🪔 માતૃપ્રસંગ
“બેટા, ફરી આવજે”
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
June 2023
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં) હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો[...]
🪔 માતૃ-સાન્નિધ્યે
જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ઈશાનાનંદ
June 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
શરણાગતિ અને કર્મનિષ્ઠા
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
June 2023
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર[...]
🪔 સ્વામી શિવાનંદ
બેલુર મઠની જૂની યાદો
✍🏻 સ્વામી ભાસ્વરાનંદ
June 2023
(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો[...]
🪔 વિવેક પ્રસંગ
આઈડા આન્સેલની સાધના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર[...]
🪔 દૃષ્ટાંતકથા
માનવની સમજશક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2023
કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે છે. વધુ ઉચ્ચ સમજશક્તિ અત્યંત[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
June 2023
વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ[...]
🪔
સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2023
સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના[...]
🪔 પ્રશ્નોત્તરી
સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સંકલન
June 2023
(આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા[...]
🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ
✍🏻 સંકલન
June 2023
(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે[...]
🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ
યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય
✍🏻 પ્રકાશભાઈ જોશી
June 2023
(21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નિષ્ઠાવાન સ્વયંસેવક છે.) એકાગ્રતા[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર
✍🏻 સ્વામી અતુલાનંદ
June 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 પ્રાસંગિક
લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ
June 2023
(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે.[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
June 2023
ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
June 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]