Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો[...]

  • 🪔 સંપાદકીય

    વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ

    ✍🏻 કાકા કાલેલકર

    (ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના[...]

  • 🪔

    પરમપદને પંથે

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧)

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો[...]

  • 🪔

    ભારતનું સમન્વયદર્શન (૩)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.) (ગતાંકથી આગળ) ૪ સમન્વય :[...]

  • 🪔

    જે સહે તે રહે

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્‌ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર મનુષ્ય સહન કરે એમાં નવાઈ[...]

  • 🪔

    અમર ભારત (૨)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    અંક બીજો (ગતાંકથી આગળ) (દૃશ્ય : જંગલમાં સૂકાં પાંદડાંથી બનાવેલી એક ઝૂંપડી છે, એના છાપરા પર સુંદર લતાઓ લટકે છે, થોડે દૂર પાછળના ભાગમાં એક[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.) (ગતાંકથી આગળ)[...]

  • 🪔

    તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીશ્રી સરસ્વતી પૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૮ મી ફેબ્રુઆરી, શનિવાર, વસંતપંચમીના શુભદિને સવારે શ્રીશ્રી સરસ્વતીદેવી પૂજા મહોત્સવ ઉજવાયો. સવારે ૫-૩૦[...]