Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૭




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1997
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥ જોતજોતામાં આયુષ્ય નિત્ય[...]
🪔 વિવેકવાણી
આ યુગનું નવવિધાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1997
યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના ધર્મક્ષેત્રના સર્વ[...]
🪔 સંપાદકીય
પ્રેમાર્પણ સમદરશન...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1997
સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને પણ બોલાવી હતી. સ્વામીજી સંગીતના[...]
🪔
અમૃતવાણી
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
March 1997
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ[...]
🪔
આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1997
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશને સુંદર રીતે[...]
🪔
ગંગાધર શિવનો સંદેશ
✍🏻 મકરન્દ દવે
March 1997
મહાશિવરાત્રિ પ્રસંગે શિયજટામાંથી વહેતી ગંગા એક એવું રૂપક છે કે તેનો સંદેશ આપણે ઝીલી શકીએ તો ક્રાન્તિની નવી દિશા ખૂલી જાય. શું વ્યક્તિગત કે શું[...]
🪔
હાજરાહજૂર ઠાકુર
✍🏻 પ્રભા મરચન્ટ
March 1997
એ દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. દીદીને બોટિંગનો ગજબનો શોખ હતો. એ રાત્રે બોટિંગ કરવા ગયાં હતાં. દસ વાગ્યે ઘેર આવ્યાં અને સૂઈ ગયાં. દીદી તો[...]
🪔
સ્મરણશક્તિની કળા
✍🏻 પ્રૉ. એમ. રામમૂર્તિ
March 1997
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગણિતશાસ્ત્રના[...]
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 1997
(ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું જ નહીં. એક સાંજે લાલબાબુના[...]
🪔
હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
March 1997
માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ મચાવ્યો હતો અને પછી જે[...]
🪔 કાવ્ય
વૃક્ષ
✍🏻 મધુકાન્ત જોષી
March 1997
(માનો-ઇમેજ કાવ્ય) (૧) વૃક્ષ જેવો તમે એક સવાલ કરો ને, જવાબમાં મળશે ટહૂકે ટહૂકા... ટહૂકે ટહૂકા… ટહૂકે ટહૂકા...’ (૨) એક વૃક્ષને બચાવો. એક વૃદ્ધને બચાવો[...]
🪔
રામકૃષ્ણ મિશન શતાબ્દી
✍🏻 સંકલન
March 1997
(વિશેષ વિજ્ઞપ્તિ) ૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે સ્વામી વિવેકાનંદના ભારતમાં પુનરાગમનનો શતાબ્દી મહોત્સવ પણ[...]
🪔 યુવ-વિભાગ
સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય
✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ
March 1997
માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી કહી શકાય નહીં. એ બધાં[...]
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા
✍🏻 સંકલન
March 1997
શિવજીની સાચી પૂજા એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 1997
કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી ઉજવવામાં આવી. આ નિમિત્તે પોન્નામ્બલવનેશ્વરાર મંદિરમાં વિશેષ[...]
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
March 1997
જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું સામાજીકરણ કરવાની આવશ્યક્તા જણાય છે. લોકોપયોગી, લોકોને[...]
🪔
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 1997
(વર્ષ : ૮, ઍપ્રિલ ૧૯૯૬થી માર્ચ ૧૯૯૭) આ ચિત્ત શું? (કાવ્ય) લે. હરીન્દ્ર દવે (૨૫૪) આદર્શ શિક્ષક લે. પ્ર. ત્રિવેદી (૧૩૪) આધુનિક યુગ માટે આધ્યાત્મિક[...]