Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अष्टांगयोगस्य च कर्मणश्च અષ્ટાંગયોગે, શુભભક્તિ-સાંખ્યે, भक्तेश्च सांख्यस्य च मार्गभेदे । ને કર્મના માર્ગ તણા પ્રભેદે; धर्मार्थकामेष्वपुनर्भवे च ધર્માર્થકામે જનમોક્ષમાં યે, श्रीरामकृष्णः परमं प्रमाणम् ॥ શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કાર્યનો સમય ત્યારે આવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું શું કામ છે? પછી કાર્યમાં[...]

  • 🪔 વિવેકવાણી

    નિ:સ્વાર્થપણું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ લક્ષ્ય હું સમજું છું તે પ્રમાણે સ્વાધીનતા છે.[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો - શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો શિક્ષક અને વિદ્યાર્થીઓને સતત પરિચર્ચામાં[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘દેશમાં રાષ્ટ્રિય ભાવના જગાડવાનો ઉપાય એ જ છે કે પોતાની લુપ્ત થતી જતી આધ્યાત્મિક શક્તિને પુનર્જીવિત કરવામાં આવે. જો[...]

  • 🪔

    સત્યસ્વરૂપ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 કુસુમબેન પરમાર

    હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્। તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે॥ ઈશોપનિષદની આ પ્રાર્થના દ્વારા ઋષિઓ સૂર્ય નારાયણને સત્યની અનુભૂતિ માટે વિનવે છે. સુવર્ણના એટલે કે મોહમાયાના ઢાંકણથી[...]

  • 🪔

    મહાશિવરાત્રી

    ✍🏻 સંકલન

    (‘ડિવાઈન લાઈફ સોસાયટી’ના શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘હિંદુ ફાસ્ટ્સ એન્ડ ફેસ્ટિવલ્સ’ના સૌજન્યથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે - સં.)[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह। बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम्॥ १०॥ यदा:, જ્યારે; पञ्च ज्ञानानि, પાંચ જ્ઞાનેન્દ્રિયો (એટલે કે ચક્ષુરિન્દ્રિય (આંખ), કર્ણેન્દ્રિય (કાન); સ્વાદેન્દ્રિય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૩

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વૃદ્ધત્વનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્ય આંકવું જોઈએ. ખૂબ ધ્યાનપાત્ર વાત એ છે કે સ્વામીજી પોતે એક ભક્તિવાદીના પ્રિયશિષ્ય હોવા છતાં ભાગ્યે જ ભાવાવેશના પ્રવાહમાં તણાતા જણાય[...]

  • 🪔

    સાધુનું વ્રત

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત જાતના કામકાજના ભારથી થાકેલા રાજાઓ વચ્ચે[...]

  • 🪔

    તાનસેન અને તાનારીરી

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    ઘણી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ વિશે જાતજાતની દંતકથાઓ વહેતી હોય છે. સંત કબીરને કોઈ હિંદુ ગણે છે તો વળી કેટલાક મુસલમાન પણ ગણે છે. આવી જ રીતે[...]

  • 🪔

    ભવિષ્યવાણી

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    દક્ષિણેશ્વરના કાલીમંદિરના ગંગાતટે આવેલા પૂર્વ તરફના શ્રીરામકૃષ્ણ પરમહંસના ઓરડામાં ‘આનંદ બજાર’ ભરાયું છે. રવિવાર છે. ઠાકુરના ભક્તો છે. ઠાકુરના શિષ્યો છે. ભજનો ગવાતાં હશે, ભક્તિ[...]

  • 🪔

    ‘‘ધનીમા’’

    ✍🏻 અમુલખભાઈ ભટ્ટ

    પાત્રો: ગદાધર, રામકુમાર, રામેશ્વર, ચંદ્રાદેવી, ગોર મહારાજ (શુકલ) ધની, જમીનદાર ધર્મદાસ લાહા. ધનીમાનું ઘર (નેપથ્યમાં કબડી રમાય છે, તેના અવાજ સંભળાય છે. તેની સાથોસાથ પકડ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૦૧૩-૧૪માં આવનાર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી ત્રણવર્ષ યોજાનાર વિવિધ કાર્યક્રમોનો શુભારંભ ૨૩ જાન્યુઆરી, રવિવારના રોજ ગુજરાતના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૨: એપ્રિલ ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૧)   (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) આનંદ બ્રહ્મ:  (સં. મનસુખભાઈ મહેતા) ૩૦(૧), ૮૩(૨), ૧૨૪(૩), ૧૭૬(૪), ૨૨૩(૫),[...]