Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
march 2014
सुरश्लाघ्यश्लोकोऽप्यपगतमदोत्सेककणिकः स्वजन्मोर्वीप्रेष्ठोऽष्यखिलजगतां क्षेमनिरतः। निजानंदारामोऽप्यगतिषु दयाविध्दहृदयो विवेकानन्दख्यो भुवि यतिवरेण्यो विजयताम्।।5।। અહંના કલંકથી સદૈવ નિર્મળ રહેનાર અને દિવ્યતાને ગ્રહણ કરનાર, પોતાની જન્મભૂમિને ચાહતા હોવા છતાં સમગ્ર વિશ્વના[...]
🪔 અમૃતવાણી
શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2014
ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ ગાર્ડન)ની બાજુએ થોડુંક ફેરવી આવવાનો કેપ્ટનને હુકમ[...]
🪔 વિવેકવાણી
જીવનસંઘર્ષ અને તેનું નિવારણ : પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી વિવેકાનંદ
march 2014
પ્રશ્ન : આજે ચારે બાજુ ખોટા અને દંભી લોકોનું રાજ ચાલે છે ! શું કરવું ? સ્વામીજી : મારા ક્ષુદ્ર જીવનમાં પણ મેં અનુભવ્યું છે[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2014
(ગતાંકથી આગળ... ) વિજય ડીંડીમાં : વિજયી પડધમ સ્વામીજીએ મિત્રો, શિષ્યો અને સાધન-સંપત્તિ સાથે ‘ઘરે’ પાછા ફરવાની તૈયારી કરી. લંડનથી કેપ્ટન અને શ્રીમતી સેવિયર તથા[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ ખૂબ નાસીપાસ અને અકર્મણ્ય થઈ ગયો. જીત્યો[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ અવસ્થામાં સાધક બાળકની જેમ આમ[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) સ્વીકારનો વિરોધ તે દિવસોમાં સ્થાનિક સંન્યાસીઓ કલ્યાણાનંદજી અને નિશ્ચયાનંદજીને ‘ભંગી સાધુ’ કહેતા હતા કેમ કે તેઓ દર્દીઓની ટટ્ટી-પેશાબનાં વાસણો સુદ્ધાં સાફ કરતા હતા.[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
march 2014
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૧૯ માં શ્રી શ્રીમા રાધુ સાથે ૫૦, બોસપાડા લેન ઉપર આવેલ સ્કૂલના છાત્રાલયમાં રહ્યાં. રાધુ ગર્ભવતી હતી, તેનાથી ઘોંઘાટ સહન ન થતો. તેથી[...]
🪔
અનુકરણીય એક મહાજીવન
✍🏻 સ્વામી ગહનાનંદ
march 2014
સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા (ગતાંકથી આગળ...) સામાન્ય મનુષ્યો પ્રત્યે તેમની સહાનુભૂતિ - સામાન્ય મનુષ્ય એટલે કે બહારના જેવી રીતે - તેવી રીતે મઠના સંન્યાસી, બ્રહ્મચારી પ્રત્યે[...]
🪔 બાલ ઉદ્યાન
ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ
✍🏻 સંકલન
March 2014
વહાલા મિત્રો, તમને ફરવાનું ગમે ને ? તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો ? માત્ર ભારતમાં ફર્યા છો કે વિદેશમાં પણ ગયા છો ? તમે[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) ખુશને એકાગ્રતાના મહત્ત્વ વિશે સમજાવવા સ્વામીજીએ પોતાના જીવનની એક ઘટના કહી. એમણે કહ્યું : ‘બેટા, એક દિવસ હું અમેરિકાની એક નદીના કિનારે ચાલી[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) ૨. સાહિત્યિક આંદોલન બંગાળમાં સાહિત્યિક નવજાગરણ માઈકલ મધુસૂદન દત્ત (૧૮૨૪-૧૮૭૩)ની કાવ્યરચનાઓથી થયું હતું. એમની કવિતામાં બંગાળના લોકોનાં જીવન અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે[...]
🪔
વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે !
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) શક્તિરૂપ શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણ કોઈપણ આધ્યાત્મિક આશાવાદી માટે તેના વ્યક્તિત્વને કેવી શાંત રીતે ઢંઢોળે છે એ તો એક જાત અનુભવ અને કલ્પનાનો જ વિષય[...]
🪔
સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં
✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) કોવે આપણને કાર્ય નિયંત્રણની ચોથી પેઢીનો ખ્યાલ આપે છે, જેને તેઓ ‘ક્વાડ્રન્ટ-૨ સમય નિયંત્રણ’ નામ આપે છે. નીચેના કોષ્ટકમાં નજર નાખો. સમય આયોજનનું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
march 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના એક ભાગરૂપે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
march 2014
(વર્ષ ૨૫ : એપ્રિલ ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અહેવાલ: સંપાદક- * ઉપલેટામાં સારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : ૨૨૩[...]