Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૨૩
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2023
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ[...]
🪔 સંપાદકની કલમે
હું ગાડી, તમે ‘એન્જિનિયર’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે
✍🏻 શ્રી ‘મ’
March 2023
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ[...]
🪔 માતૃપ્રસંગ
ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
March 2023
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત[...]
🪔
આત્માની ભાષા એક છે, પ્રજાઓની ભાષા અનેક છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
મિ. એલન થોમસનાં સંસ્મરણો ડિસેમ્બર, 1899 થી મે, 1900—આ 6 મહિના દરમિયાન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પ્રવચનો અને વર્ગ-વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો ઉપદેશ આપ્યો હતો.[...]
🪔 વિવેકપ્રસંગ
ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ
✍🏻 ભગિની નિવેદિતા
March 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔
ચારિત્ર્ય નિર્માણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2023
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
March 2023
સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને[...]
🪔 પ્રાસંગિક
ખુશી-પ્રસન્નતા-આનંદ
✍🏻 શ્રી હેમંત વાળા
March 2023
(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત[...]
🪔 તીર્થયાત્રા
ગુજરાત તીર્થયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2023
શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા[...]
🪔 તીર્થયાત્રા
આજની ઘડી તે રળિયામણી
✍🏻 સંકલન
March 2023
તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો[...]
🪔 તીર્થયાત્રા
તીર્થયાત્રા સમાપન સમારોહ
✍🏻 સંકલન
March 2023
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં તથા અન્ય કેટલાક દેશોનાં કેન્દ્રોના[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
March 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]