Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1990
यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह । मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ જે તત્ત્વ આ (દેહેંદ્રિય સંધાત)માં ભાસે છે તે જ અન્યત્ર (દેહાદિથી પર)[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1990
(ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર[...]
🪔 વિવેકવાણી
ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1990
આ બુદ્ધના યાદગાર શબ્દો છે : “પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એટલે માની ન લેવું. તમારા પૂર્વજોએ કહ્યું છે એટલે માની ન લેવું. તમારા જેવા[...]
🪔
ભગવાન બુદ્ધના ઉપદેશો
✍🏻 સંકલન
May 1990
૯ મે, બુદ્ધપૂર્ણિમા પ્રસંગે આ જગતમાં કદી વેરથી વેર શમતું નથી. (પણ) અવેરથી - પ્રેમથી શમે છે, એ સનાતન ધર્મ છે. જે મૂરખ પોતાનું મૂરખપણું[...]
🪔
આધ્યાત્મિક સાધના
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
May 1990
શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી[...]
🪔
મેનેજમેન્ટમાં માનવીય મૂલ્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1990
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો ગ્રંથ ‘Eternal Values For a changing society’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધિ પામ્યો[...]
🪔
સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (૩)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1990
(ગતાંકથી આગળ) સમાજવાદી મોહક રાજનીતિ અપનાવનારા -ઓએ શેખચલ્લી જેવાં વચનો અને ચૂંટણી ઢંઢેરાઓ દ્વારા ર૦મી સદીના મતદારોને સુખ-શાંતિ અને સમૃદ્ધિના વધુ રોજગારી, ઓછા ભાવ, કાયદો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
શ્રીરામકૃષ્ણ સમાધિમાં
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
May 1990
સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક[...]
🪔
એક ચિંતનિકા
✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા
May 1990
ચિંતનના શિખર પરથી સરેલો વાકપ્રવાહ અનંત સમય સુધી માનવહૃદયને ભીનાશ અર્પી રહે છે. ચિંતન મનની ભૂમિકાની દીપ્તિમય સ્થિતિ છે. કોઈ ચિંતકે લખેલું વાક્ય: I pray[...]
🪔 અવગાહન
ડૂબ ડૂબ રૂપસાગરે મારા મન
✍🏻 પ્રો. જે. સી. દવે
May 1990
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં શ્રીઠાકુરના શ્રીમુખે તેમ જ અન્ય ભક્તો દ્વારા ગવાયેલ અનેક ભજનો છે. પ્રસંગમાંથી જાણે સ્વાભાવિક રીતે પ્રસ્ફટિત થયાં હોય તેવાં ને ભજન-નિધિની[...]
🪔
હિમગિરિ પરનું સૂર્યકિરણ
✍🏻 મકરન્દ દવે
May 1990
ડૉક્ટર રાધાગોવિંદ કાર પ્લેગના દરદીઓને તપાસી ઘેર આવ્યા ત્યારે બપોર ચડી ગયા હતા. ચૈત્ર માસનો ધોમ ધખતો હતો. અઢારસો નવ્વાણુંની એ સાલ. કલકત્તામાં પ્લેગ ફાટી[...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
May 1990
ક્રોધજયી-ધર્મજયી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત[...]
🪔 કાવ્ય
બુદ્ધનાં ચક્ષુ
✍🏻 સુંદરમ્
May 1990
ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૂષ્ટિ હાસે, દલ[...]
🪔 મહાભારતનાં મોતી
મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
May 1990
જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક[...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
May 1990
માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
May 1990
આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : જીવંત દૃષ્ટાંતો આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : લે. સ્વામી વીરેશ્વરાનંદ. પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૩-૫૦ પોતાના જીવનના સાત[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
May 1990
વિદેશમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના ત્યારના ભારતીય રાજદૂત ડૉ. કરણસિંહજીએ રામકૃષ્ણ મઠના બર્કલે કેન્દ્રની મુલાકાત પમી ફેબ્રુઆરીના રોજ લીધી હતી. રામકૃષ્ણ મિશન, કોલંબો (શ્રીલંકા) કેન્દ્રમાં ર૭મી[...]