Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૩


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2003
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु। बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।। આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2003
* આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને[...]
🪔 વિવેકવાણી
માનવીના દુ:ખનાં કારણો
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2003
અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા[...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2003
આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩
✍🏻 સ્વામી બુધાનંદ
May 2003
આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]
🪔
અહેવાલ
✍🏻 સંકલન
May 2003
ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન (નવી દિલ્હી, તા. ૨૯ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૦૩) ૨૯મી માર્ચથી ૧લી એપ્રિલ ૨૦૦૩ સુધી (ચાર દિવસ)ની[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2003
(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને[...]
🪔 સાધના
ભક્તિનો વિકાસક્રમ
✍🏻 સ્વામી જપાનંદ
May 2003
ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યોજના દ્વારા સફળતા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2003
આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો[...]
🪔 શાસ્ત્ર
ઈશ ઉપનિષદ - ૫
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
May 2003
ઝાડપાન, વિશાળ આકાશ, ઊંચા પર્વતો, નદીઓ, મેદાનો, જંગલો, માનવ, પ્રાણીઓ, પશુપક્ષીઓ વગેરે - જે કંઈ બધું આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ એ બધું જ એક[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૨
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2003
પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
May 2003
શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે.[...]
🪔 પ્રાસંગિક
દુર્વિચારોનું નિવારણ
✍🏻 સંકલન
May 2003
જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને[...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻 સંકલન
May 2003
* મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. *[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻 સંકલન
May 2003
રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત[...]
🪔 સમાચાર વિવિધા
મધુસંચય
✍🏻 સંકલન
May 2003
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]
🪔 બાળવાર્તા
એકલવ્ય
✍🏻 સંકલન
May 2003
દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2003
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ[...]