Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૫
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2005
अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥ ધન જ અનર્થનું કારણ છે, એ હંમેશાં યાદ રાખજો; એમાંથી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2005
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]
🪔 વિવેકવાણી
બૌદ્ધધર્મ એટલે હિંદુધર્મની પૂર્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2005
તમે સાંભળ્યું હશે કે હું બૌદ્ધધર્મી નથી, અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અને સિલોનના લોકો એ મહાન વિભૂતિના ઉપદેશને અનુસરે છે, જ્યારે હિંદના[...]
🪔 સંપાદકીય
વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2005
ભારતમાં શું કે વિદેશમાં જે જે ભૂમિ કે વિશિષ્ટ સ્થળો સ્વામી વિવેકાનંદની પદરજથી પાવન થયાં ત્યાં ત્યાં મોટે ભાગે સ્વામી વિવેકાનંદનાં મોટાં સ્મારકો કે સ્મૃતિગૃહો[...]
🪔 પ્રાસંગિક
વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે
✍🏻 સંકલન
May 2005
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2005
(ગતાંકથી આગળ) સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે. જે અત્યંત આસક્ત છે એમનું[...]
🪔 પ્રકીર્ણ
અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2005
(ગતાંકથી આગળ) તમારા વિદ્યાર્થીઓ પર ભલે તમે ગમે તે પ્રક્રિયા કરો પણ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અત્યંત મહત્ત્વના બે શબ્દો મેં હમણાં જ વાપર્યા છે[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2005
(ગતાંકથી આગળ) જગદ્ધાત્રીપૂજાની ઝલક છોકરાઓને એક જ થાળમાં બાળકની જેમ ખાતાં જોઈને શ્રીમાને ઘણો આનંદ થતો. બાંકુરાના દુષ્કાળના સેવાકાર્યમાંથી રજા લઈને જગદ્ધાત્રીપૂજાના ઉપલક્ષ્યમાં કેટલાક શિષ્યો[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૩
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2005
(ગતાંકથી આગળ) પ્રયાગનો પ્રકાશપૂંજ બુદ્ધના પુત્ર પુરુરાવાસે આ શહેર પર રાજ્ય કર્યું છે. આ નગર ઈંદ્રની રાજધાની અમરાવતી સાથે સ્પર્ધા કરે તેવું હતું. રાજા ફુરસદના[...]
🪔 શિક્ષણ
નારીશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
May 2005
(ગતાંકથી આગળ) શતાબ્દીઓ સુધી જંગલી લોકોના હાથે સંરક્ષણની આવશ્યકતાએ નારીઓને દુર્બળ, અસહાય અને પરાધીન બનાવી દીધી છે. સ્વામી વિવેકાનંદે બરાબર કહ્યું છે : ‘એમને સર્વદા[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૨
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
May 2005
(ગતાંકથી આગળ) અલવર રાજ્યમાં એકાકી પ્રવેશ સ્વામીજી એ દિવસોમાં પોતાના જીવનના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે ખૂબ વ્યાકુળ રહેતા. સંભવત: એમને એ પૂરો ખ્યાલ હતો કે એમના[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અથાક પરિશ્રમ, સાહસિક નેતૃત્વ, સતત અભ્યાસ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2005
(ગતાંકથી આગળ) અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ જ્યારે ગાંધીજીએ ઈમાનદારીપૂર્વક પોતાની વ્યક્તિગત દુર્બળતાઓને જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાના દેશવાસીઓને પણ આ દિશામાં પ્રેરણા પૂરી પાડી.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2005
રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે ‘વિવેક’નું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ ૯મી એપ્રિલ ૨૦૦૫ના રોજ રાત્રે મુંબઈથી[...]