Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૬
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2006
गम्भीरां उदधीरिव क्रतं पुष्यति गा इव। प्र सुगोपा यवसं धेनवो यथा हृदंकुल्या इवाशत॥ (ऋग्वेद-३.४५.३) સુખ તેમને મળે છે જેઓ સમુદ્ર સમાન અચળ ગંભીર બુદ્ધિવાળા હોય[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2006
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મ અને બૌદ્ધધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2006
અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ, લગભગ યહૂદી અને ખ્ર્રિસ્તી ધર્મ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2006
ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના નિકટના સંબંધની વિગતવાર ચર્ચા આપણે[...]
🪔 શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય
શ્રીમત્ પરમહંસ રામકૃષ્ણ
✍🏻 શ્રી નારાયણ હેમચંદ્ર
May 2006
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’માં લેખક શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ ‘શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા’ અહીં પ્રસ્તુત છે. આ જીવનરેખા બંગાળી સિવાય[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2006
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ. વિ. શાસ્ત્રીનો ગુજરાતી અનુવાદ વાચકો[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2006
ધૃતાન્નની ઘટના એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે આસામ બાજુના ‘વિરણ’ ચોખા મોકલાવેલા. એક બીજા[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૮
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
May 2006
(ઓક્ટોબર ૨૦૦૫ થી આગળ) સ્વામીજીની જીવનકથાના લેખકોનું કહેવું છે કે સ્વામીજી જયપુરમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા હતા. અહીં એમનો નિવાસ સંભવત: ૩૧ માર્ચ થી[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૯
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2006
અહંકારના અસંખ્ય રૂપ માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય છે. એને સુધારવી અસંભવ ગણાય[...]
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
May 2006
(ગતાંકથી આગળ) ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે વ્યક્ત કરેલાં વિચારોનો સાર આ છે :[...]
🪔 પ્રાસંગિક
તીર્થંકર મહાવીર
✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ
May 2006
(ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ પછી સમાજના વિભ્રાંત બનેલ અને[...]
🪔 પ્રાસંગિક
તથાગત બુદ્ધ
✍🏻 સ્વામી ઉમાનંદ
May 2006
જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના શ્રેષ્ઠ નૃપતિઓમાં તેઓ અનન્ય હતા.[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શંકરાચાર્ય
✍🏻 બ્રહ્મચારી શાંતિપ્રકાશ
May 2006
ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો હોય છતાં પણ એમનો જન્મ[...]
🪔 બાળવાર્તા
મુક્ત મને આપતો પ્રેમ ઉત્તમ છે
✍🏻 સંકલન
May 2006
શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને ભક્તિની તોલે કોઈ આવી શકે નહીં એમ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2006
રામકૃષ્ણ મિશન, વડોદરા - વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ૧૨ થી ૧૬ એપ્રિલ સુધી યોજાયો[...]