Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૮
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2008
વિવેકો દક્ષિણે યસ્ય, વામે ચ સારદામ્બિકા સુભક્તાઃ સાધકઃ પાદે રામકૃષ્ણ હરિં નુમઃ । જેની દક્ષિણ બાજુએ વિવેકાનંદ છે, જેની ડાબી બાજુએ સારદા અંબિકા છે, જેને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
એક સિદ્ધ તોફાન રોકે છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2008
એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના[...]
🪔 વિવેકવાણી
વિચારવા જેવી બાબત
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2008
એક ભક્ત દેવનાંદર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલાં[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2008
(ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે.[...]
🪔
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2008
જલંધરમાં મારા યજમાન હતા શ્રી જગન્નાથ ટંડન; તેમનાં પત્નીનું નામ હતું માયાદેવી. તેમના ભાઈ શ્રી બી. આર. ટંડન, આઈ.સી.એસ. ભારત સરકારમાં અધિકારી હતા, તેમના પુત્રનું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૯
✍🏻 અક્ષયકુમાર સેન
May 2008
(ગતાંકથી આગળ) મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
May 2008
(ગતાંકથી આગળ) યાત્રામાં વિઘ્ન - આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૦
✍🏻 સંકલન
May 2008
(માર્ચ ૨૦૦૮થી આગળ) સત્યનિષ્ઠ બનવું : આપણા શાસ્ત્રો દૃઢપણે ઉચ્ચારે છે કે અંતે સત્યનો જ જય થાય છે. આપણો રાષ્ટ્રિય આદર્શ ‘સત્યમેવજયતે’ આ સત્યની આપણને[...]
🪔
ધમ્મપદ : બુદ્ધની વાણી
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2008
વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું[...]
🪔
એકમેવાદ્વિતીયમ્
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
May 2008
એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતા એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર[...]
🪔 પ્રેરક પ્રસંગ
ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ
✍🏻 સંકલન
May 2008
આદર્શ ગૃહિણી કોણ? એક વખત ગૌતમ બુદ્ધ અનાથ પીંડક નામના એક શેઠજીને ઘરે ગયા. એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે ઘરની અંદર કલહકંકાસનો અવાજ આવ્યો.[...]
🪔 બાળવાર્તા
સોમનાથ મહાદેવની ચંદ્રે કરેલ પૂજા
✍🏻 સંકલન
May 2008
(૧) દક્ષ રાજા હિમાલયના રાજા હતા. એમને પચાસ પુત્રીઓ હતી. એમાંની ૨૭ ચંદ્રને પરણાવી હતી. - હે ચંદ્રરાજ, તમારે મારી ૨૭ પુત્રીઓને એક સરખો પ્રેમ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
માનવી નિર્ધારે ને પ્રભુ પાર ઉતારે
✍🏻 સંકલન
May 2008
ઠાકુર (પ્રતાપચંદ્ર મઝુમદાર ને) : ‘તમે ભણેલા અને બુદ્ધિશાળી છો તેમજ ઊંડા વિચારક પણ છો. કેશવ અને તમે, ગૌર અને નિતાઈની માફક, બે ભાઈઓ જેવા[...]
🪔
શ્રીરામ-શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી સુખાનંદ
May 2008
નરેન્દ્રનાથ જ્યારે કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં હતા ત્યારે તેમના મનમાં એક સંશય આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેમને એમ થયું કે બધા શ્રીરામકૃષ્ણને અવતાર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2008
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમૉરિયલ, વડોદરા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલની મુલાકાતે ૩૦ માર્ચના રોજ પધાર્યા હતા. ધ્યાનખંડ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું ચિત્રપ્રદર્શન, પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ચર્ચા[...]