Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2010
गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥ ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર વિષ્ણુના રૂપનું ધ્યાન ધરવું જોઈએ.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બારસોનું પતન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2010
બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી. એમના ગુરુ[...]
🪔 વિવેકવાણી
સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2010
હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ. અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી[...]
🪔 સંપાદકીય
શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2010
ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫ લાખ બાળકો અને યુવકો આશરે[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૧
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2010
(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક જીવન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
May 2010
ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત કુટુંબ સાથે જ રહ્યાં. પોતાના[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2010
સંશયનું વિષ શંકા તથા ચિંતા અને ભય તથા તણાવ આ બધાં સાથે ને સાથે રહે છે અને માનવને પીડતા રહે છે. એ બધા અવિભાજ્ય છે.[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૫
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
May 2010
૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે છે. સંસ્કૃતમાં એક કાવ્ય પંક્તિ[...]
🪔 પ્રાસંગિક
નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨
✍🏻 ડો. આર. એ. માશેલકર
May 2010
(ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે પ્રયોગશાળામાં કામ કરતાં લોકોમાં જ[...]
🪔
શ્રીશંકરાચાર્ય
✍🏻 રમણલાલ સોની
May 2010
પહાડપર્વતો ઓળંગીને, નદીનાળાં તરીને, વનજંગલો પાર કરીને આઠ વરસનો એક બાળક પવિત્ર નર્મદા નદીના કિનારે એક ગુફાના દ્વાર આગળ આવીને ઊભો છે. ગુફામાં મહાયોગી ગોવિંદ[...]
🪔
પ્રેરક-પ્રસંગ
✍🏻 શરતચંદ્ર પેંઢારકર
May 2010
સત્ય-અસત્ય માટે વિવેક એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને[...]
🪔
હમીદ ખાઁ ભાટી
✍🏻 રામેશ્વર તાંતિયા
May 2010
દરેકેદરેક ગામ કે કસબામાં ક્યારેક ક્યારેક એવા માનવીઓ આવે છે કે જેમને લોકો લાંબા સમય સુધી યાદ કરે છે. એમની એક અમીટ છાપ જનમાનસ પર[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
May 2010
એક દિવસ બપોર પછી ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના પ્રણામનો સમય પૂરો થયો. ભક્તો જઈ રહ્યા છે. પ્રણામનો સમય પૂરો થયા પછી મહારાજશ્રી બાજુના[...]
🪔
ઋષિ મુચકુંદની તપશ્ચર્યા
✍🏻 સંકલન
May 2010
(૧) હિમાલયની તળેટીના બિલ્વવૃક્ષ નીચે ભગવાન શિવ અને પાર્વતી બેઠાં છે. બિલ્વવૃક્ષનાં પર્ણો એમના મસ્તક પર પડી રહ્યાં છે. - અરે! કોઈ ભક્ત બિલ્વપર્ણથી આપણને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2010
રામકૃષ્ણ મિશન, વડોદરાની દરિદ્રનારાયણ સેવા આશ્રમની નજીક રહેતા ૧૦૦ અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબોના છ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને માતાઓને ૨૫૦ મિલિ દૂધ, એક[...]