Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૭
Read Articles
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2017
બીજો અંશ ગયા અંશમાં કર્મયોગ પણ મોક્ષનો, સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે એ વાત સિદ્ધ કરી. ત્યાર પછી ક્રમે ક્રમે કર્મયોગની વ્યાખ્યા પણ કરી. હવે આ[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2017
એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
may 2017
સરયૂબાલાદેવીની નોંધ એક શિષ્ય કેટલાંક પૂર્ણ વિકસિત પુષ્પો, ચમેલીનો એક મોટો હાર, ફળો અને મીઠાઈ લાવ્યો હતો. તેણે આ બધું શ્રીમાના ચરણે ધર્યું અને તેમની[...]
🪔 વિવેકવાણી
મૂર્તિપૂજા
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2017
આ તબક્કે જ્યારે મનુષ્ય પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર અને ઈશ્વરમાં પ્રત્યેક વસ્તુને જુએ છે ત્યારે તે પરાભક્તિને પામે છે. તે પછી જ જીવાણુંથી માંડીને બ્રહ્મા સુધી[...]
🪔 સંપાદકીય
જીવનચર્યાનો મૂળમંત્ર
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2017
મનન કરીએ તો વિચાર ઉદ્ભવે છે કે મનુષ્યજીવનનો ચરમ ઉદ્દેશ શો છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે મનુષ્યના જીવનનો[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2017
19મી શતાબ્દીના જર્મન દાર્શનિક ફિક્ટેએ કહ્યું હતું: ‘એ સર્વવિદિત તર્ક છે કે કાળના પરિપ્રેક્ષ્યમાં જેનો પ્રારંભ છે તેનો અંત પણ તેમાં થશે. એટલે કે જીવ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
may 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - જે લોકોનો આ અંતિમ જન્મ છે, એ લોકો આ જન્મમાં જે કંઈ પણ કર્મ કરે, શું એને આ જન્મમાં[...]
🪔 ચિંતન
ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
may 2017
મણકો બીજો - ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં[...]
🪔 અધ્યાત્મ
રાધા
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
may 2017
વિશ્વનો કોઈપણ કૃષ્ણપ્રેમી માનવ ‘રાધા’ના નામથી અજાણ હોઈ શકે નહીં. પૌરાણિક આધારો એમ સૂચવે છે કે મથુરા નજીકના બરસાના ગામના મુખી વૃષભાનુ અને તેમનાં પત્ની[...]
🪔 આરોગ્ય
તહેવારો પછી બોડી ડિટોક્સિફિકેશન કેવી રીતે કરશો?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
may 2017
આપણા દેશમાં બારે માસ તહેવારો સતત ચાલુ જ રહે છે. તહેવારો નિમિત્તે ગિફ્ટ અને શુભેચ્છાઓના આપ-લેનો દોર પણ ચાલુ રહે છે, એમાંય દિવાળી પર તો[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
may 2017
(અનુ. હર્ષદભાઈ પટેલ) ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ[...]
🪔
ગંગાવારિ બ્રહ્મવારિ
✍🏻 સંકલન
may 2017
જીવમાત્રનાં અશેષ પાપનું હરણ કરી વિશુદ્ધ બનાવવાના ગંગાજળના પાવનકારી ગુણ વિશે શ્રીરામકૃષ્ણદેવને અત્યાધિક શ્રદ્ધા-વિશ્વાસ હતાં. તે ગંગાજળને બ્રહ્મદ્રવ જ ગણતા. તેમને મન ગંગાવારિ બ્રહ્મવારિ હતું.[...]
🪔 ચિંતન
આત્મ-હત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2017
ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય છે, જેમાં સૌથી વધુ લોકો[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
may 2017
પર્વતરાજ હિમાલય પર્વતરાજ હિમાલયની ભવ્યતા યુગો યુગોથી પ્રસિદ્ધ છે. શિવ-શક્તિની લીલાભૂમિ, દેવી-દેવતાઓની, યક્ષોની, ગંધર્વોની, કિન્નરોની અને વિદ્યાધરોની કર્મભૂમિ, ઋષિમુનિઓની તપોભૂમિ, સાધકોની સાધનાભૂમિ અને સહેલાણીઓ માટે[...]
🪔 અહેવાલ
નર્મદાતટે ધ્યાન-જપ શિબિર
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
may 2017
અહેતુક કૃપાસિંધુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા, સ્વામીજી અને મા નર્મદાની કૃપાથી રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા આયોજિત પતિતપાવની પુણ્ય સલિલા મા નર્મદાના તટ પર આનંદમયી આશ્રમ,[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
may 2017
અહો ભગવતી પુણ્ય નર્મદેયમયોનિજા । રુદ્રદેહાદ્વિનિષ્ક્રાંતા મહાપાપક્ષયંકરી ॥ અહો! આ ભગવતી નર્મદા પુણ્યા, અયોનિજા, રુદ્રદેહથી નીકળેલાં અને મહાપાપોનો ક્ષય કરનારાં છે. (નર્મદા પુરાણ - 5.2)[...]
🪔 અધ્યાત્મ
ધર્મનાં ત્રણ અંગ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2017
એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર[...]
🪔 ઇતિહાસ
પરિહાસનું દુષ્પરિણામ (યાદવકુળને ભીષણ શાપ)
✍🏻 સંકલન
may 2017
એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની સુવર્ણનગરી દ્વારકા[...]
🪔 અધ્યાત્મ
ભામતી
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
may 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી[...]
🪔 ચિંતન
શક્તિનું પ્રત્યક્ષ ઝરણું
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2017
ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
may 2017
1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતો (અસ્પૃશ્યો)ને ધર્માંતરણ કરવા અને બૌદ્ધધર્મનો અંગીકાર કરવા કહ્યું. (2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આવા લોકો 0.8% પ્રમાણમાં હતા. ) 1950ના[...]
🪔 અહેવાલ
મૂલ્યશિક્ષણ એક નવા અભિગમ સાથે
✍🏻 પન્નાબહેન પંડ્યા
may 2017
સ્વામી વિવેકાનંદજીનું એક સ્વપ્ન હતું કે બાળકો ઉત્તમ, ચારિત્રવાન, નિર્ભય બને અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે. આજનાં બાળકો પાસે માહિતીનો ખજાનો છે. પણ જીવન મૂલ્યો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
may 2017
ભારતભરનાં કેન્દ્રો દ્વારા શિયાળામાં ગરીબોને થયેલ ઘાબળા વિતરણ કેન્દ્ર સંખ્યા આલો ૪૫૯ અદ્વૈત આશ્રમ, કોલકાતા ૧૮૧ વરાહનગર મિશન ૩૦૦ બેલાગાવી (બેલગામ) ૩૦૦ બેલઘરિયા ૩૦૦ કોંતાઈ[...]