Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૧૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2010
या देवी सर्वभूतेषु शांतिरुपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥ या देवी सर्वभूतेषु शुद्धिरूपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥ ‘જે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2010
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]
🪔 વિવેકવાણી
આધ્યાત્મિકતા જ સાચી શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2010
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં. આપણે સૌએ આને માટે[...]
🪔 સંપાદકીય
ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2010
ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ પરસ્પર સંપર્કસંબંધ સાધ્યો છે અને[...]
🪔 દિપોત્સવી
ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૧
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2010
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ યોજાયેલ પરિસંવાદમાં પોતાના મુખ્ય અને ઉદ્ઘાટન સંભાષણમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ[...]
🪔 દિપોત્સવી
ભારતનું શૈક્ષણિક નવજાગરણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
November 2010
બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજી મહારાજે મુંબઈ આશ્રમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી ગોકુલાનંદ[...]
🪔 અધ્યાત્મ
પૂજાનું વિજ્ઞાન-૧
✍🏻 સ્વામી પ્રમેયાનંદ
November 2010
પૂજા ખૂબ શાસ્ત્રીય પદ્ધતિને અનુસરે છે તેની પર ભાર દેવા માટે જ ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવામાં આવ્યો છે. જે સિદ્ધાંત પર એ આધારિત છે તેનો બુદ્ધિપૂર્વકનો[...]
🪔 દિપોત્સવી
ભારતનું નવજાગરણ : ભારતીય વૈજ્ઞાનિકોની સંસ્કૃતિ
✍🏻 ડો. આર. ચિદંબરમ્
November 2010
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨-૨૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ મુંબઈ આશ્રમમાં યોજાયેલ પરિસંવાદમાં ઉદ્ઘાટન સંભાષણમાં ભારત સરકારના વિજ્ઞાન વિભાગના[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનો સંદેશ ભારતના યુવાનોને : અદમ્ય ચેતના
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલકલામ
November 2010
તા. ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ, રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે ‘વિવેકાનંદ ઈન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજયુકેશન એન્ડ કલ્ચર’ના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં યોજાયેલ યુવા સંમેલનમાં તત્કાલીન[...]
🪔 દિપોત્સવી
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2010
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ વિજ્ઞાન અને ધર્મ
✍🏻 પ્રો. એસ. નારાયણન
November 2010
વિજ્ઞાન અને ધર્મ બે એવી વિજ્ઞાન શાખાઓ છે કે, તેમનું સંવાદી સંયોજન માનવબુદ્ધિનો સર્વતોમુખી વિકાસ સાધી શકે. પરંતુ, બેઉ વચ્ચેની, કોઈ વારની કરુણાભરી વિસંવાદિતા દુર્ભાગ્યે[...]
🪔 દિપોત્સવી
વિજ્ઞાન અને ધર્મનો આંતર-સંબંધ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રા. એન. વેંકટસુબ્રહ્મણ્યમ્
November 2010
મદ્રાસની વિવેકાનંદ કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક, અધ્યક્ષ અને પ્રાચાર્ય પ્રો. એન. સુબ્રહ્મણ્યમના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔 દિપોત્સવી
વિજ્ઞાન અને ટેકનોલોજી
✍🏻 પ્રો. ટી. આર. શેષાન્દ્રિ
November 2010
પ્રો. ટી. આર. શેષાદ્રિના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિના મહાપુરમાં[...]
🪔 દિપોત્સવી
પ્રાચીન સંસ્કૃત અને અર્વાચીન કંપ્યુટરો
✍🏻 ડો. કે. પી. રાજપ્ન
November 2010
ભાષા વિજ્ઞાન અને કમ્પ્યુટરના જાણકાર જિજ્ઞાસુઓને જ આકર્ષે તેવો ડો. રાજપ્પાનો લેખ ઓગસ્ટ, ૧૯૮૮ના ‘વેદાંત કેસરી’માં અંગ્રેજીમાં છપાયો હતો. વધારેમાં વધારે જિજ્ઞાસુ વ્યક્તિઓ પણ એમાં[...]
🪔 દિપોત્સવી
કૃષિ વિકાસમાં વૈજ્ઞાનિકોનું યોગદાન
✍🏻 ડો. એન. સી. પટેલ
November 2010
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન.સી.પટેલ અને એમના સાથી મિત્રોએ સૌરાષ્ટ્ર વિસ્તારની ખેતીવાડીના સાર્વત્રિક વિકાસ માટે અનેક સંશોધનકાર્યો કર્યાં છે. કૃષિ યુનિવર્સિટીના લોકાભિમુખ કાર્યની એક[...]
🪔 દિપોત્સવી
નેનો ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વની શોધ
✍🏻 ડો. રમેશ જ. ભાયાણી
November 2010
એમએસસી (રસાયણશાસ્ત્ર), એમએસસી (ભૌતિક શાસ્ત્ર-પ્રથમવર્ગ), પીએચડી (રસાયણશાસ્ત્ર), જેવી ઉપાધિઓ પ્રાપ્ત કરનારા; ૪ પાઠ્ય પુસ્તકોના લેખક અને યુજીસીના ફેલો ટિચર (૧૯૮૦-૮૪), ઇન્ડિયન કેમિકલ સોસાયટીના ફેલો સદસ્ય,[...]
🪔 દિપોત્સવી
મેડિકલ સાયન્સે મુશ્કેલીઓ વચ્ચે કરેલ આગેકૂચ
✍🏻 ડો. કમલ પરીખ
November 2010
ડો. કમલ પરીખ સુખ્યાત ફિજિશ્યન છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાની સેવાઓ આપે છે. અત્યારે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનું મૂલ્યાંકન આર્થિક વિકાસને[...]
🪔 દિપોત્સવી
ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2010
ગાંધીજી યંત્રના અને ટેકનોલોજીના વિરોધી હતા એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. ટેક્નોલોજીના માધ્યમ દ્વારા, યંત્ર દ્વારા થતા માનવ શોષણ સામે ગાંધીજીનો વિરોધ હતો. તેઓ જે[...]
🪔 દિપોત્સવી
વિજ્ઞાન અને રાષ્ટ્રવિકાસ : વિવેકાનંદી દૃષ્ટિકોણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2010
સરિતાઓના સંગમને ભારત પુરાતનકાળથી જ પવિત્ર માનતું આવ્યું છે. એ સરિતા સંસ્કૃતિનું પ્રતીક છે એટલે જો બે કે તેથી વધુ સરિતા - સંસ્કૃતિઓનો સમન્વય થાય[...]
🪔 દિપોત્સવી
રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રનું જ્ઞાન-વિજ્ઞાનનું વહેતું ઝરણું
✍🏻 સંકલન
November 2010
વૈજ્ઞાનિક અભિગમ લાવવા માટે ગુજરાત રાજ્યે છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું કાર્ય કર્યું છે. સૌથી મોટો ભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગરે મહત્ત્વની[...]
🪔 દિપોત્સવી
કાલી તત્ત્વ-૧
✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ
November 2010
વૈજ્ઞાનિક અને દાર્શનિક દૃષ્ટિએ બ્રહ્મ અને શક્તિ અભેદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આ જ ગુહ્ય તત્ત્વને સહજ, સરળ ભાષામાં કહે છે, ‘બ્રહ્મ અને શક્તિ અભેદ, જેમ અગ્નિ[...]
🪔 દિપોત્સવી
આહાર અને પોષણનાં નવાં માનાંકો અને આપણો દેશ
✍🏻 પ્રા. પ્રીતિ દવે
November 2010
પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. अन्नाद भवन्ति भूतानि ‘અન્નથી જ સર્વે જીવો સંભવે છે.’ ગીતાજીનાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2010
રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામનો અનોખો શિષ્યવૃત્તિ સમારંભ રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામ દ્વારા પહેલાંનાં વર્ષોથી જેમ ઉચ્ચતર પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના બેલગામ અને ધારવાડ વિસ્તારના[...]