Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૧૭
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
november 2017
अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः। न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।। તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામ કરવાથી નહીં, પણ ગુરુની હિતકર ઉક્તિઓ[...]
🪔 અમૃતવાણી
સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2017
નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની[...]
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
november 2017
‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ[...]
🪔 વિવેકવાણી
આજે સેંકડો બુદ્ધોની જરૂર છે..
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 2017
પ્રિય મિસ નોબેલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી,[...]
🪔 સંપાદકીય
નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2017
ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમૂલ્ય ભેટ
✍🏻 સંકલન
november 2017
આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
november 2017
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2017
સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું.[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
november 2017
ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2017
રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2017
સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્વમાં[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત
✍🏻 શ્રી મહેન્દ્ર જોશી
november 2017
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી[...]
🪔 દીપોત્સવી
ઊંચેરું આહ્વાન અને અફર આગમન
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
november 2017
‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું[...]
🪔 દીપોત્સવી
માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
november 2017
‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન
✍🏻 સ્વામી સુખાનંદ
november 2017
એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
november 2017
‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
november 2017
માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2017
ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય
✍🏻 સ્વામી મેધજાનંદ
november 2017
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે,[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાનું શિક્ષણકાર્ય - ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
november 2017
એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ[...]
🪔 દીપોત્સવી
શ્રીમા કાલી અને નિવેદિતા
✍🏻 શ્રી ભાણદેવ
november 2017
કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2017
ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે.[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
november 2017
કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
november 2017
(અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના[...]
🪔 દીપોત્સવી
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
november 2017
‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ[...]