Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  નવેમ્બર ૨૦૧૯

Download PDF

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  November 2019

  Views: 1360 Comments

  मोक्षस्य कांक्षा यदि वै तवास्ति त्यजातिदूराद्विषयान्विषं यथा। पीयूषवत्तोषदयाक्षमार्जवप्रशान्तिदान्तीर्भज नित्यमादरात्।।82।। જો તમને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા હોય, તો વિષયોને વિષ સમાન (ગણીને) ઘણા દૂરથી જ ત્યજી દો; અને [...]

 • 🪔 અમૃતવાણી

  પરોપકાર

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  november 2019

  Views: 1410 Comments

  શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !... ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં [...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  november 2019

  Views: 1330 Comments

  (ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર [...]

 • 🪔 પ્રાસંગિક

  મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  november 2019

  Views: 1110 Comments

  દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ [...]

 • 🪔 પ્રાસંગિક

  પ્રયોગશીલ મહામાનવ ગાંધી

  ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

  november 2019

  Views: 1150 Comments

  જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા [...]

 • 🪔 પ્રાસંગિક

  મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ

  ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

  november 2019

  Views: 1360 Comments

  ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ [...]

 • 🪔 પ્રાસંગિક

  ગાંધી મનુષ્ય તરીકે

  ✍🏻 માર્ગારેટ ઇઝાબેલ કોલ

  november 2019

  Views: 1160 Comments

  જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ [...]

 • 🪔 સંસ્મરણ

  સંસ્મરણો

  ✍🏻 ખાન અબ્દુલ ગફારખાન

  november 2019

  Views: 1220 Comments

  ગાંધીજી સાથે મારે જેવો સ્નેહ અને ઉષ્માભર્યો મીઠો સંબંધ હતો તેવો ફક્ત જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ સાથે હતો. મેં ગાંધીજીને પહેલવહેલા ૧૯૨૦માં દિલ્હીમાં મળેલી [...]

 • 🪔 પ્રાસંગિક

  કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  november 2019

  Views: 1200 Comments

  મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ [...]

 • 🪔 પ્રાસંગિક

  બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત

  ✍🏻 સંકલન

  november 2019

  Views: 980 Comments

  જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે [...]

 • 🪔 પ્રાસંગિક

  ગાંધીજીવનનું હાર્દ

  ✍🏻 જી. રામચંદ્રન

  november 2019

  Views: 1070 Comments

  ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ [...]

 • 🪔 પ્રાસંગિક

  ગાંધીજી અને મનુષ્યનું ભાવિ

  ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

  november 2019

  Views: 1590 Comments

  ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે [...]

 • 🪔 પ્રાસંગિક

  ગાંધીજી ક્યાં છે ?

  ✍🏻 લુઈ ફિશર

  november 2019

  Views: 960 Comments

  ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સમાચાર દર્શન

  november 2019

  Views: 1170 Comments

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમો મૂલ્યલક્ષી શિક્ષણ : આશ્રમના બાલ પુસ્તકાલયમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ૧૪ કાર્યક્રમોમાં ૮૨૬ બાળકોએ; આશ્રમના વિવેકહાૅલમાં [...]