Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૧૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2010
सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते । त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ॥ दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते । जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ દેવી પર વરદાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2010
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]
🪔 વિવેકવાણી
ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2010
એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2010
આપણા દેશમાં નવી જનજાગૃતિ લાવવા અને એના દ્વારા સાર્વત્રિક કલ્યાણ સાધીને રાષ્ટ્રને આગેકદમ કરતો કરવા ઘણા લોકોએ વ્યક્તિગત, સામુહિક પ્રયાસો કર્યા છે. આવા પ્રયાસોની ઘણી[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
October 2010
सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः । एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ ११ ॥ यथा, જે રીતે; सूर्य:, સૂર્ય; सर्वलोकस्य चक्षु:, બધાંનું એક[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2010
જ્યોતિર્મય તત્ત્વરૂપે શ્રીરામકૃષ્ણ હૃદયને થયેલાં એક દર્શનનું સ્વામી શારદાનંદે વર્ણન કર્યું છે. એક રાતે ઠાકુરને પંચવટી તરફ જતા હૃદયે જોયા. એમને પાણીના લોટાની અને ટુવાલની[...]
🪔
મારા ગુરુભાઈ-૨
✍🏻 સ્વામી અમૂર્તાનંદ
October 2010
(ગતાંકથી આગળ) જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મેં શ્રીમત્ બાબાને કહ્યું, ‘મધુને દીક્ષા આપીને નાગપુર મોકલવો જોઈએ. એનાથી એને એનાં માતાપિતાની સેવા કરવાની અને પોતાનો વ્યવસાય કરવાની[...]
🪔
વેદની વાર્તાઓ : તૃષ્ણાનું તાંડવ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2010
સમ્ર્રાટ હરિશ્ચન્દ્રના હૈયામાં જરાય આનંદ ન હતો. ઈક્ષ્વાકુ વંશના એ એકછત્ર અધિપતિનું મન ઉદાસ હતું કારણ કે મહેલો, વૈભવો, સત્તા, સો રાણીઓ અને અન્ય સર્વવાતે[...]
🪔
એક ગ્રામ્ય કન્યા
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
October 2010
ભારતમાં કેટકેટલી મહાન સ્ત્રીઓ થઈ ગઈ છે. એક મીરાંબાઈ, એક અહલ્યા બાઈ, વગેરે આગવી રીતે સમાજમાં મહામૂલ્યવાન મણિ સમાન છે. કોઈ કોઈ નારી આધ્યાત્મિક જગતમાં[...]
🪔 સંસ્મરણ
શિવાજીનો ઐતિહાસિક પત્ર
✍🏻 રામેશ્વર તાંતિયા
October 2010
મામા શાઈસ્ત ખાન પુનાથી ભાગીને દિલ્હી આવી ગયો. ઔરંગઝેબને લાલ મહેલ પર શિવાજીના આક્રમણની ઘટના કહી. પોતાનો કપાયેલો જમણો હાથ પણ બતાવ્યો. આ મહાન સેનાપતિ[...]
🪔 શાસ્ત્ર
કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
October 2010
થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે એક સો ને પાંત્રીસ એન્જિનિયરીંગ[...]
🪔
રૈકવ અને રાજા જાનશ્રુતિ
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2010
સંધ્યાનો સમય હતો, રાજા જાનશ્રુતિ પોતાના મહેલની અટારીમાં બેઠો હતો. અને પોતે કેટકેટલું દાન કર્યું છે, એનો વિચાર કરી મનોમન આનંદ અનુભવી રહ્યો હતો. મનમાં[...]
🪔
શિક્ષકોએ વાંચવા જેવું પુસ્તક
✍🏻 બકુલેશભાઈ ધોળકિયા
October 2010
‘અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા’ આ પુસ્તક શિક્ષકોએ વારંવાર વાંચવા જેવું છે. આ પુસ્તક છે માત્ર ૩૨ પાનાંનું પણ હાલના સમયનું ખૂબ પ્રસ્તુત દર્શન તેમાં[...]
🪔
સ્વામી અભેદાનંદ
✍🏻 ડો. સુરુચિ પાંડે
October 2010
ડો. સુરુચિ પાંડેએ ‘આનંદ કથા’ નામના પુસ્તકમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજનાં સંસ્મરણોમાંથી ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. સ્વામી અભેદાનંદજી સ્વામી વિવેકાનંદજીના[...]
🪔
બાળવાર્તા - ઐરાવતનું ગર્વગંજન
✍🏻 સંકલન
October 2010
(૧) ભગીરથે મહાતપ આદર્યું. તેઓ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા. (૨) રસ્તામાં ગંગાના પ્રવાહને હિમાલયે રોક્યો. આડશો તોડીને વહેવું ગંગા માટે મુશ્કેલ બન્યું. (૩) હિમાલયની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2010
રામકૃષ્ણ મિશન, લીંબડી ૨૮મી ઓગસ્ટે આ સંસ્થા દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૩૩ પુરુષો, ૨૮ સ્ત્રીઓ મળીને ૬૧ દર્દીઓને ચકાસવામાં આવ્યા[...]