Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  ઓક્ટોબર ૨૦૧૭

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  october 2017

  Views: 940 Comments

  संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पण्डितैर्धीरैरात्माभ्यास उपस्थितैः ।।10।। ધીર અને વિદ્વાન સાધકે -વેદાંતમાં કહેલ આત્માનાં શ્રવણ, મનન વગેરેનો- અભ્યાસ આરંભ કર્યા પછી બધાં (સકામ)કર્મોને ત્યજીને [...]

 • 🪔 અમૃતવાણી

  જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  october 2017

  Views: 950 Comments

  બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે. ઠાકુર સમાધિ-મગ્ન થયા [...]

 • 🪔 માતૃવાણી

  દિવ્ય કૃપા

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  october 2017

  Views: 1010 Comments

  શ્રીરામકૃષ્ણ ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને [...]

 • 🪔 વિવેકવાણી

  જગદંબાની ઉપાસના

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  october 2017

  Views: 1130 Comments

  એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના [...]

 • 🪔 સંપાદકીય

  આરાસુરી શ્રીઅંબાજી

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  october 2017

  Views: 1060 Comments

  સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર [...]

 • 🪔 પ્રાસંગિક

  ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

  october 2017

  Views: 780 Comments

  नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી [...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  october 2017

  Views: 910 Comments

  પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा [...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  october 2017

  Views: 970 Comments

  શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥ અહં [...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  october 2017

  Views: 1210 Comments

  મહારાજ - ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે [...]

 • 🪔 ચિંતન

  દીપાવલીનો પર્વગુચ્છ

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  october 2017

  Views: 1140 Comments

  મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું [...]

 • 🪔 જીવન ચરિત્ર

  શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  october 2017

  Views: 1390 Comments

  (શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ લેનમાં આવેલ વિદ્યાસાગરની [...]

 • 🪔 ચિંતન

  માનસિક તણાવથી મુક્તિ

  ✍🏻 સ્વામી ગોકુલાનંદ

  october 2017

  Views: 1000 Comments

  પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ, [...]

 • 🪔 અધ્યાત્મ

  મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

  ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

  october 2017

  Views: 1330 Comments

  જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે [...]

 • 🪔 અધ્યાત્મ

  અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

  ✍🏻 શ્રી ભાણદેવ

  october 2017

  Views: 1090 Comments

  ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને સાચી અનુભૂતિઓ માની બેસે છે. આવી મનોકલ્પિત [...]

 • 🪔 સંશોધન

  સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ

  ✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ

  october 2017

  Views: 1240 Comments

  આ વખતે સ્વામીજી ચાલતા નહીં પણ ઘોડા પર બેસીને અલમોડા આવ્યા. એમના ઉપદેશને લોકો સુધી પહોંચાડનાર ગુડવિન મહાશય પણ એમની સાથે જ કાઠગોદામથી અલમોડા સુધી [...]

 • 🪔 ચિંતન

  રોકાણ

  ✍🏻 શ્રી નટવર આહલપરા

  october 2017

  Views: 1050 Comments

  સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહીં, [...]

 • 🪔 અધ્યાત્મ

  વહાલપનું રેશમ

  ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

  october 2017

  Views: 1190 Comments

  એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા.  ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં. બધાની સાથે દશેક વરસની એક છોકરી [...]

 • 🪔 વાર્તા

  ઉપમન્યુ

  ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

  october 2017

  Views: 1360 Comments

   સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ પર મૃગચર્મ બિછાવી લાંબા પડ્યા છે. પડખે [...]

 • 🪔 આરોગ્ય

  પ્રેમકી ગંગા બહાતે ચલો....

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  october 2017

  Views: 1000 Comments

  આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  october 2017

  Views: 1070 Comments

  સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવાનો અને બીજો હાઈવેવાળો સરળ [...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

  ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

  october 2017

  Views: 930 Comments

  (ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  october 2017

  Views: 890 Comments

  બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને ભગવાન શંકર અદૃશ્યરૂપે કારાગારમાં દેવકી પાસે આવ્યા. [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સમાચાર દર્શન

  october 2017

  Views: 1130 Comments

  રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય ૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ ચીજવસ્તુ [...]