Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૨૦
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
october 2020
अभावना वा विपरीतभावनासम्भावना विप्रतिपत्तिरस्याः। संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं, विक्षेपशक्तिः क्षपयत्यजस्रम्।।115।। (અધિષ્ઠાનના યથાર્થજ્ઞાનનો) અભાવ, મિથ્યાજ્ઞાન, (કોઈપણ વસ્તુના) વિશેષસ્વરૂપમાં અવિશ્વાસ, અને સંશય (આ દોષો) આના (આ આવરણશક્તિના)[...]
🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2020
જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાયો છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. દરેક ઉપાધિના વધારા સાથે જીવનું[...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજા અને નવરાત્રી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2020
હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
october 2020
ગતાંકથી આગળ... મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે જ્ઞાનતંતુતંત્ર સાથે કામ પાર પાડી શકો છો,[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2020
ગતાંકથી આગળ... બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો ક્યારેય થવો ન જોઈએ. અપવિત્ર[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
october 2020
ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great Men – ‘છ મહામાનવ’ નામનો[...]
🪔 પ્રાસંગિક
શક્તિપ્રતીક - નારી
✍🏻 સ્વામી સારદાનંદ
october 2020
હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા
✍🏻 સ્વામી અખંડાનંદ
october 2020
સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ[...]
🪔 અધ્યાત્મ
જીવાત્માનું ‘હું’ પણું
✍🏻 અક્ષયકુમાર સેન
october 2020
બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2020
૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં મળ્યા હતા. હટાણું કરવા નીકળ્યા[...]
🪔 પ્રાસંગિક
મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?
✍🏻 દેવદત્ત પટનાયક
october 2020
ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી[...]
🪔 સંસ્મરણ
ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ
✍🏻 સંકલન
october 2020
એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી દીધી છે.’ સેવકે વિચાર્યું હતું[...]
🪔 ચિંતન
સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
october 2020
ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને[...]
🪔 પ્રાસંગિક
હરસિદ્ધિ માતા
✍🏻 સંકલન
october 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર[...]
🪔 આત્મકથા
અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો
✍🏻 અરુણિમા સિંહા
october 2020
ગતાંકથી આગળ... અત્યાર સુધીમાં બેઝ કૅમ્પ આવી ગયેલાં બચેન્દ્રી પાલે અમારા સહુ માટે પ્રેમથી પરાઠાં બનાવ્યાં હતાં અને તેણે અમને ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચાડ્યાં. મને[...]
🪔 સ્મૃતિસભા
સ્મૃતિસભા
✍🏻
October 2020
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સંપાદકીય સમિતિના સભ્ય શ્રી મનસુખભાઈ મહેતાના તા. ૪-૯-૨૦ના રોજ થયેલ નિધનના ઉપલક્ષમાં તા.૧૩-૦૯-૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ઓન લાઈન સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
october 2020
રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ : મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના માનવ હતા. તેઓ હંમેશાં બીજાનું[...]
🪔 શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ
✍🏻 શ્રદ્ધાંજલિ
October 2020
ડભોઉ ગામના રહેવાસી શ્રી ચંદુભાઈ એચ. પટેલનું તા. ૧૯-૧૧-૨૦૨૦ને ગુરુવારે દેહાવસાન થયું છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા હતા, જેવી[...]
🪔 શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ
✍🏻 શ્રદ્ધાંજલિ
october 2020
શ્રી મનસુખભાઈ મહેતાને સ્મરણાંજલી શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહીજન આંબલા (જિ.જૂનાગઢ) ના મૂળ વતની એવા શ્રી મનસુખભાઈ હરજીવન[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
october 2020
રાહત કાર્ય : રાજકોટ શહેરમાં આૅગસ્ટ ૨૦૨૦ દરમિયાન ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ૧૦૦૦ લોકોમાં ૨૪મી તારીખના રોજ તૈયાર ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
બ્રહ્માંડનો ઇતિહાસ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2020
૧૩૭૦ કરોડ વર્ષ પહેલા બીગ બેંગ નામે ઓળખાતા એક પ્રચંડ વિસ્ફોટમાં આપણા બ્રહ્માંડની સૃષ્ટિ થઇ હતી.
🪔 ચિત્રકથા
સર્વત્ર રહેલો ઈશ્વર
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2020