શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2008
(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા. એમનું ઘર ભિક્ષુકો, બ્રાહ્મણો, સાધુ-સંન્યાસીઓ માટે હંમેશાં ખૂલું રહેતું અને એમની સાથે તેઓ ભોજન પણ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધક અને વિભિન્ન ધર્મમત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ[...]
April 2002
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે[...]
february 2013
સ્વામી વિવેકાનંદ
🪔
અશ્વપાલ વિવેકાનંદ
✍🏻 જયભિખ્ખુ
કૉલેજનો અગ્રગણ્ય વિદ્યાર્થી પણ અંતર વેચી બેઠેલો. આખો દિવસ વ્યાકુળ રહે. પ્રયત્ન કરે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો. પણ પ્રયત્ન[...]
July 1994
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
(સ્વદેશ મંત્ર) ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું[...]
august 1989